અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત : 5ના મોત

ખેડા: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આગળ જતા ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતકો ભરૂચના હોવાનું સામે આવ્યું છે.…

ખેડા: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આગળ જતા ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતકો ભરૂચના હોવાનું સામે આવ્યું છે.

પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

મળતી માહિતી પ્રમાણે 5 લોકો અર્ટિગા કારમાં ભરૂચથી અમદાવાદ જતા હતા. તે દરમિયાન ખેડા જિલ્લાની હદમાં આવા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે માકવા ગામ પાસે આગળ જતા ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. મહેમદાવાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોના નામ

1. પ્રગ્નેશ અશ્વિન જોષી( ઉંમર 51, રહે- ખેડબ્રહ્મા)

2. મહેન્દ્ર રામસિંહ ચૌહાણ(ઉંમપ-ર 38, રહે-ભરૂચ)

3. રિગ્નેશ અરવિંદ પટેલ(ઉંમર 40, રહે- કરજણ)

4. બિરિન્દર રાજેન્દ્ર શાહ(ઉંમર 42, રહે- બિહાર)

5. રાજેશ મગનભાઈ પટેલ( ઉંમર 48, રહે- ભરૂચ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *