હવે આધારકાર્ડથી વ્યક્તિને પર્સનલ લોન મળી શકશે. આ અનોખી પહેલ ભારતમાં શરૂ થઈ ચૂકી છે અને તમારા વિશ્વાસુ બજાજ ફિનસર્વ માર્કેટ દ્વારા લાવવામાં આવી છે. હકીકતમાં, પર્સનલ લોન એક એવી લોન છે કે, જ્યારે તમને ઈમરજન્સીમાં તેની સૌથી વધુ જરૂર પડે, ત્યારે તમે તેનો લાભ લઈ શકો છો. બજાજ ફિનસર્વ માર્કેટ્સ તરફથી આ ઓફરનો લાભ લેવા માટે, તમારે લોન પાત્રતાના માપદંડો અને કેટલાક જરૂરી દસ્તાવેજો પણ પૂરા કરવા પડશે.
આ લોન તમે તમારા અંગ્ર ખર્ચ જેમ કે, વિદેશ યાત્રા, કોઈ વસ્તુ ખરીદવા, તમારા દવાખાના માટે અથવા તો કોઈ પણ પ્રકારના અંગત કાર્ય માટે તમે આ લોન મેળવી શકો છો. જે લોકોને પર્સનલ લોનની જરૂર છે તેઓ સરળતાથી પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
વ્યાજ દરો અને પ્રોસેસિંગ ફી
બજાજ ફિનસર્વ માર્કેટ્સની આ ઓફરની સંપૂર્ણ વિગતો તમને વેબસાઈટ પર મેળવી શકો છો. આ લોનનો વ્યાજ દર 10.49% સુધીનો છે. કુલ લોનની રકમના 0.5% અને 2.50% પ્રોસેસિંગ ફી તરીકે વસૂલવામાં આવે છે. સાથે જ આમાં તમને 25 લાખ સુધીની પર્સનલ લોન પણ મળે છે. આ લોનની મુદત 1 થી 5 વર્ષ સુધીની હોય છે. તમે વેબસાઇટની આ લિંક પર ક્લિક કરીને EMI કેલ્ક્યુલેટર, યોગ્યતા કેલ્ક્યુલેટર, વ્યાજ દરો અને અન્ય વસ્તુઓ વિશેની માહિતી મેળવી શકો છો.
EMI કેલ્ક્યુલેટર
EMI કેલ્ક્યુલેટર પર્સનલ લોન માટે EMI કેલ્ક્યુલેટર એક એવું સાધન છે જે, તમને તમારી EMIની ગણતરી કરવામાં મદદ કરે છે. તમારે દર મહિને આ EMI ચૂકવવાનો રહેશે. વ્યક્તિગત લોન EMIની ગણતરી કરવા માટે, તમારે અપેક્ષિત વ્યાજ દર અને લોનની ચુકવણીની મુદત સાથે મુખ્ય રકમ જમા કરાવવી પડશે બજાજ ફિનસર્વ માર્કેટ્સની મુલાકાત લઈને, તમે સરળતાથી તમારી પર્સનલ લોનના EMIની ગણતરી કરી શકો છો અને ભવિષ્ય માટે પ્લાન બનાવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.