10 અને 12 પાસ માટે કસ્ટમ વિભાગમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક- અહિયાં ક્લિક કરીને કરો અરજી

customs department recruitment 2023: કસ્ટમ વિભાગમાં વિવિધ પદો પર ભરતીની શરુ કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 01 જૂન 2023ના રોજ બહાર(customs department recruitment 2023) પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. આ ભરતી માટેની સતાવાર વેબસાઇટ https://www.cbic.gov.in/ પરથી તમે તમામ માહિતી મેળવી શકો છો.

કઇ કઇ પોસ્ટ પર થશે ભરતી?
કસ્ટમ વિભાગ દ્વારા ડ્રાઈવર, હલવાઈ કમ રસોઈયા, ક્લાર્ક તથા કેન્ટીન અટેન્ડટની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી રહી છે.

પગારધોરણ
ડ્રાઈવર – 19,900 થી 63,200
રસોઈયા – 5,200 થી 20,200 + 2,000 ગ્રેડ પે
ક્લાર્ક – 5,200 થી 20,200 + 1,900 ગ્રેડ પે
કેન્ટીન અટેન્ડટ – 5,200 થી 20,200 + 1,800 ગ્રેડ પે

લાયકાત
ઉમેદવારે ડ્રાઇવર માત્ર 10 પાસ, રસોઇયા માત્ર 10 પાસ, ક્લાર્ક એ 12 પાસ અને કેન્ટીન અટેન્ડન્ટ માટે 10 પાસ હોવું જરૂરી છે. આ ભરતીમાં ડ્રાઈવરની 07, હલવાઈ કમ રસોઈયાની 01, ક્લાર્કની 01 તથા કેન્ટીન અટેન્ડટની 08 જગ્યા બહાર પાડી છે.

પસંદગી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોએ 2 રાઉન્ડમાંથી પસાર થવું પડે છે. પ્રથમ લેખિત કસોટી અને બીજી ઈન્ટરવ્યું કસોટી દ્વારા

આ રીતે અરજી કરો
આ ભરતીમાં ઑફલાઇન સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.
પહેલા કસ્ટમ્સ વિભાગની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
હવે આ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને તમામ પ્રમાણપત્રો ઉમેરો.
અરજીનું સરનામું – અરજીઓ 30 જૂન 2023ના રોજ અથવા તે પહેલાં પોસ્ટ દ્વારા પ્રિન્સિપલ કમિશનર ઑફ કસ્ટમ્સ, કસ્ટમ હાઉસ, ચેન્નાઈની ઑફિસે પહોંચવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *