Poonam ki Rat with Jaysinh Gadhavi: ગુજ્જુ કોલ્ડ પ્લે નાઈટ વિથ ફાયરસિંહ, કેવી રીતે મળશે પાસ? જાણો ક્લિક કરી

poonam ki rat with jaysinh gadhavi in surat paas ticket

Poonam ki rat with Jaysinh Gadhavi : આ વર્ષે ભારે વરસાદ વચ્ચે પણ નવલી નવરાત્રીમાં સુરતીઓ મનમુકીને ગરબા રમ્યા, જો કે ગરબા પ્રેમીઓ માટે ૧૦ દિવસ બાદ પણ હજી એક દિવસ બાકી છે  અને એ છે શરદ પૂર્ણિમા. ખેલૈયાઓ માટે આ વર્ષનો છેલ્લો દિવસ છે ગરબા રમવાનો ત્યારે  શરદ પુનમના દિવસે સુરતના મોટા વરાછામાં શરદ પૂર્ણિમાના દિવસે પ્રખ્યાત સિંગર જયસિંહ ગઢવીના સુર સાથે પૂનમ કી રાત ગરબા રાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે.

25000 થી વધુની કેપીસીટી ધરાવતા આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલૈયા મનમુકીને ગરબા કરી શકશે, આ સાથે જ સીસીટીવી કેમેરાથી સજ્જ મોટા વરાછા સુરતના કેપિટલ લોન્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અનેક ઘણી સુવિધાઓ પણ છે જેમાં અલગ અલગ સ્થળ પર સેલ્ફી પોઈન્ટ, ફાયર અને મેડીકલ સેફટી, સુરતી ખાણીપીણીના વિવિધ સ્ટોલ, એટલું જ નહી ટીવી અને સમાચાર ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, ગરબા ખેલૈયાઓ માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે. જો તમે પણ આ નવરાત્રીનો લાસ્ટ ડે મિસ ન કરવા માંગતા હોવ તો ઝટ ઝટ બુકીગ કરવો પૂનમની રાત વિથ જયસિંહ ગઢવી… પાસ બુકિંગ માટે ફોન કરો: 84213 84213 , 9373 50073

Poonam Ki Raat Jaysinh Gadhavi Ke Sath
Poonam Ki Raat Jaysinh Gadhavi Ke Sath