Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં ટ્યુશન ચલાવતા એક આધેડ ઉંમરના વ્યક્તિ ની પોલીસે ધરપકડ કરી છે. કોચિંગ સેન્ટરના માલિક પર બારમા ધોરણની (Uttar Pradesh News) એક વિદ્યાર્થીની પર બળાત્કારનો આરોગ છે. આ મામલે લઈને વિદ્યાર્થી અને પરિવારજનોને ખૂબ હંગામો પણ કર્યો હતો.
હકીકતમાં આ મામલ્લા નો ખુલાસો ત્યારે થયો જ્યારે અલીગઢના કુવારસી વિસ્તાર ના સુરેન્દ્રનગરમાં રહેલા કોચિંગ સેન્ટર બહાર વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતાઓ નું એક સમૂહ ભેગો થયો અને સેન્ટરના માલિક ધનંજય પર સંગીત આરોપો લગાવ્યા. પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી.
પોલીસે આ મામલે જાણકારી આપતા કહ્યું કે કોચિંગ સેન્ટર બહાર ભીડ વધતી જતી હતી. આક્રોશ થયેલા લોકોએ ધનંજય સાથે માર્કેટની કોશિશ કરી રહ્યા હતા એવામાં જ તેણે પોતાને એક રૂમમાં બંધ કરી લીધો. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ટોળાને વિખેર્યું અને ત્યારબાદ ધનંજયની ધરપકડ કરી લીધી. આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને ભારતીય ન્યાય સંહિતા ની ધારાઓ અંતર્ગત કેસ નોંધાવ્યો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મયંક પાઠકે આગળ જણાવ્યું કે ઘણા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે આ પહેલા પણ વિદ્યાર્થીનીઓ સાથે ધનંજય એ ખોટો અને ન કરવાનો વ્યવહાર કર્યો હતો જેના વિશે ફરિયાદ પણ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ આરોપીની પત્નીને પણ ઘટના વિશે જાણકારી આપી હોવાનો દાવો કર્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન ડીએસપી મયંક પાઠકનું કહેવું છે કે આમ અમને અમે આગળ તપાસ કરી રહ્યા છીએ અને પીડિતોને પણ આગળ આવવાનો આગ્રહ કર્યો છે. જેથી તેમને યોગ્ય ન્યાય મળી રહે. કહેવામાં વિદ્યાર્થીનીના પરિવારજનો કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App