વસુંધરા ઇન્ફોટેકના (Vasundhara Infotech Founder Chirag Pipaliya) સ્થાપક ચિરાગ પીપળીયા સાથે પોડકાસ્ટ. ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને તેના કોલેજમેટ સોમિશ સાથે સુરતમાં વસુંધરા ઈન્ફોટેકની સ્થાપના કરી અને આઈટી ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મેળવી. ચિરાગ પીપળીયા સુરત આઈટી હબના પાયાના પથ્થરોમાંના એક છે. ચિરાગ પીપળીયાએ ત્રિશુલ ન્યૂઝના ત્રિશુલ ટોક શોમાં વંદનકુમાર ભાદાણી સાથે તેમનો અનુભવ અને સફળતાની વાતો શેર કરી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App