Love Afair Video: દુનિયાભરમાં લગનેતર સંબંધો હોવાની ઘટના ઝડપથી વધી રહી છે. લોકો પતિ પત્નીના પવિત્ર બંધનને બાજુ પર મૂકી અન્ય લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે. હતી બહારવાળીને શોધી રહ્યો છે અને પત્ની બહારવાળાને. જોકે ક્યારેક ક્યારેક આવા લોકો રંગે હાથ પકડાઈ જાય છે. અને ક્યારેક પોતાની ચાલાકી થી બચી જાય છે.
હવે આ વીડિયોને જ જોઈ લો. વીડિયોમાં એક પત્ની પોતાના પતિની તીર્થ પાછળ પોતાના બોયફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવી રહી હતી એવામાં જ તેનો પતિ આવી ચડે છે. તેનો પતિ દરવાજો ખખડાવી રહ્યો હોય છે ત્યારે જ પોતાના પતિની નજરોથી બચવા માટે એક અનોખી ટ્રીક અપનાવે છે અને મજાની વાત તો એ છે કે તે સફળ પણ થાય છે.
На випадок нестандартної ситуації pic.twitter.com/CJQW7pdD08
— Бандера Подільський 2 (@bandera2024) December 13, 2024
ચાલાકીથી પતિની નજરોથી બચાવ્યો બોયફ્રેન્ડને
જેવો મહિલાનો પતિ દરવાજો ખોલે છે તો પત્ની પોતાના બધા કપડા ઉતારી તેની સામે આવી જાય છે તેનાથી તેનું ધ્યાન વિચલિત થઈ જાય, અને પછી પત્નીને વગર કપડે જોઈ પતિ પોતાના હોશ ખોઈ બેસે છે અને તેને ભેટી પડે છે.
પતિના દરવાજો ખોલતા ની સાથે જ મહિલા પોતાના બોયફ્રેન્ડને એક ચાદર નીચે સંતાડી દે છે અને જેવો તેનો પતિ તેને ભેટે છે. તે પોતાના બોયફ્રેન્ડને લાત મારે છે અને તે ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી જાય છે અને ત્યાંથી ચાલતી પકડે છે..
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App