sex is basic need: સાઉથની પ્રખ્યાત એન્કર અનસુયા એ હવે એન્કરિંગ બંધ કરી ફિલ્મમાં કામ કરવા લાગી છે. તે એક પછી એક ફિલ્મમાં દેખાઈ રહી છે. તેણે તાજેતરમાં જ સેક્સને(sex is basic need) લઈને એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. જેના લીધે તે ટ્રોલ થઈ ગઈ છે. અનસોયા નું કહેવું છે કે ભોજન કપડા અને ઘરની જેમ જ સેક્સ પણ એક પ્રાથમિક જરૂરિયાત છે.
અનસુયા એ હાલમાં જ youtube પર એન્કર નિખિલ સાથે વાતચીત કરી હતી. નિખિલે એક વિચિત્ર સવાલ પૂછ્યો હતો. તેણે કહ્યું કે હવે 20-25 વર્ષના છોકરાઓ આંટી અને ભાભીઓ પર કે જેની ઉંમર ૩૫ વર્ષથી વધારે છે તેમના પર તેમનું ક્રશ વધી રહ્યું છે.
તેણે અનસુયાને પૂછ્યું કે તમે આ વાત વિશે શું કહેશો. કહ્યું કે આમાં કંઈ ખોટું નથી. તેણે આગળ કહ્યું કે ખાવા પીવા કપડાં અને મકાનની જેમ સેક્સ પણ એક મૂળભૂત જરૂરિયાત છે.
પોતાના ડ્રેસ વિશે વાત કરતા તેણે કહ્યું કે હું બીકની પહેરું કે આખા કપડાં પહેરું તે મારી ચોઇસ છે. તમે મને એવું કરતા રોકી ન શકો.
આ કેટલી હદ સુધી સાચું છે? હું મારું કામ કરીશ. અનસુયા હાલમાં જ પુષ્પા-2માં જોવા મળી હતી. તેમાં તેણે દક્ષાયાણીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેણે નેગેટીવ રોડમાં પોતાની છાપ છોડી હતી. તે સોશિયલ મીડિયામાં પણ અવારનવાર ચમકતી રહે છે. અને તે ફિલ્મોમાં પણ ખૂબ સ્ટનીંગ દેખાય છે. હાલમાં અનસુયા તમિલ અને તેલુગુ ફિલ્મો કરવામાં વ્યસ્ત છે.
પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કહ્યું કે હમણાં તેની ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે અને એક પછી એક સતત આવતી રહેશે. તેણે કહ્યું કે હું હમણાં ફિલ્મો કરવામાં ખૂબ વ્યસ્ત છું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App