Fake Girl Viral video: સોશિયલ મીડિયાની ગલીઓમાં ફરતા ફરતા દરરોજ કંઈક ને કંઈક એવું મળી જ જાય છે જે માણસે પહેલા ક્યારેય જોયું ન હોય. તમે પણ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા જ હશો. ત્યાં તમને એક થી એક ચડિયાતા વિડિયો પણ જોવા મળતા હશે જે તમે પહેલા ક્યારેય (Fake Girl Viral video) નહીં જોયા હોય. દરરોજ કેટલાય વિડિયો પોસ્ટ કરવામાં આવે છે અને તેમાંથી કેટલાક વિડીયો વાયરલ પણ થાય છે. હમણાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આવો તેના વિશે આપને જણાવીએ.
શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
તમે જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે એક છોકરો એક છોકરી સાથે બેઠેલો છે અને બંને વિડિયો બનાવી રહ્યા છે. પરંતુ તેઓ કહે છે કે સોશિયલ મીડિયા પર જેવું દેખાય છે એ જરૂરી નથી કે તે સાચું જ હોય. આ વિડીયો જોઈ તમે પણ આ વાત માની જશો. છોકરા સાથે જે બીજો વ્યક્તિ છે તે કોઈ છોકરી નથી પરંતુ એક છોકરો છે. તેણે માથા પર કાળુ કપડું વીંટાળેલું છે. તેની દાઢી નથી અને તે જોવામાં બિલકુલ છોકરી જ લાગી રહ્યો છે. પરંતુ અંતે તે જાતે જ પોતાની ભૂલ ખુલે છે. આજ કારણે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
અહીંયા જોઈ લો વાયરલ વિડિયો
इसलिए कहते हैं
सोशल मीडिया पर दिखाने वाली हर चीज असली नहीं होती….. pic.twitter.com/Lg1ZbgsB4P
— Purkharam Godara 𝕏 (@purkharam36) March 20, 2025
તમે હમણાં જે વિડીયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને પોસ્ટ કરતા ઘર્ષણમાં લખેલું છે કે એટલા માટે કરીએ છીએ સોશિયલ મીડિયા પર બતાવવામાં આવતી દરેક વસ્તુ અસલી નથી હોતી. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું કે વિચાર બદલી નાખ્યા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App