heart attack live video: છતીસગઢના અંબિકાપુર શહેરમાં સંગમ પર એક હૈયુ હચમચાવી દેનારી ઘટના બની છે. અહિયાં લગભગ 35 વર્ષે યુવક ઇન્દ્રજીતનું હર્ત અટેક (heart attack live video) ના કારણે મોત થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ છે. જેમા જોઈ શકાય છે કે યુવક સ્કુટી ચાલુ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે રસ્તા પર પડી ગયો હતો.
ઇન્દ્રજીત ઓલ્ડ બાબરા બસ ના સંચાલક હતા. જણાવવામાં આવી રહ્યું છે ત્યાં ઘટના શુક્રવારની સાંજે છે, સંગમ ચોક પાસે સ્કુટી સ્ટાર્ટ કરી રહ્યા હતા, તેવામાં તેમણે એટેક આવ્યો અને તે જમીન પર પડી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ઘટના સમયે રોડ પર લોકો અવરજવર કરી રહ્યા હતા, પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું ન હતું. જો સમયે તેમને સારવાર મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત.
સ્કુટીમાં ચાવી નાખતાની સાથે જ આવ્યો હાર્ટઅટેક
સીસીટીવીમાં જોઈ શકાય છે કે ઇન્દ્રજીત પીળા રંગની ટીશર્ટમાં છે અને માથા પર બ્લુ રંગની ટોપી છે. પોતાની સફેદ રંગની સ્કુટીમાં જેવી રીતે ચાવી નાખે છે અને સ્કુટી પર બેસવાની કોશિશ કરે છે તેઓ તેમને હાર્ટએટેક આવે છે. જેના કારણે તે ત્યાં જ પડી જાય છે અને તેનું મૃત્યુ થાય છે.
अंबिकापुर जिले में बीच चौराहे पर एक युवक की हार्ट अटैक से मौत। देखें LIVE वीडियो… @SurgujaDist #Chhattisgarh pic.twitter.com/jnPfcOT4CT
— Haribhoomi (@Haribhoomi95271) May 3, 2025
આ દરમિયાન અન્ય બાઈક સવાર પણ ત્યાંથી પસાર થાય છે, પરંતુ કોઈએ પણ ઇન્દ્રજીત ની મદદ ન કરી હતી. જો તે સમયે ઇન્દ્રજીતને મદદ મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App