પુત્રી બોર્ડની પરિક્ષા આપી રહી હતી, તે જ સમયે તેના પિતાનું મૃત્યુ થયું, પછી આ વિદ્યાર્થીનીએ જે કર્યું તે જાણી તમે રડી પડશો

છત્તીસગઢમાં છત્તીસગઢમાં એક પ્રદેશ પરથી એ ઘટના સામે આવી છે. મંગળવારના દિવસે એક એવી ઘટના સાવ જાણે કે જેને જાણીને દરેકના આંખોમાં આંસુ આવી ગયા. એક બાળકીએ ફક્ત તેના પિતાનું સપનું જ નહિ પરંતુ તેના ધર્મનું પાલન કર્યું હતું. ધમતરી ના આમદી નગર પંચાયતમાં 3 માર્ચ ના રોજ એક દુઃખદ માહોલ રહ્યો હતો. એક અકસ્માતમાં આ પુત્રીના પિતા નું મૃત્યુ થઈ ગયું હતું.(demo pic)

તે જ સમયે પુત્રીને બોર્ડની પરીક્ષા ચાલુ હતી. પરંતુ પિતાની ઇચ્છા હતી કે પહેલા તું બોર્ડની પરીક્ષા આપજે અને પછી મારી અર્થી ઉચ્ચક જે. પિતાશ્રીની ઈચ્છા સાથે પહેલા પુત્રીએ તેના દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી અને પરીક્ષા આપીને તેણે તેના પિતાની અર્થી ને ઉઠાવી હતી. આ પુત્રીએ તેના પિતાના દરેક અંતિમ સંસ્કાર ની વિધિ પૂરી કરી. ધમતરી ના આમદી નગર પંચાયત કાર્યાલય ની સામે બે માર્ચના રોજ દર્દનાક રોડ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં કૂમાર શાહુ ની ગંભીર હાલતમાં ઘાયલ થયા પછી દર્દનાક મોત થયું હતું. મૃત્યુ પહેલા પિતાને ફક્ત એક ઇચ્છા હતી કે તેની પુત્રી કિરણ તેને બોર્ડની પરીક્ષા ના છોડે. અકસ્માત સમયે કિરણ નો ભાઈ રોહિત શાહુ તેના પિતાના સારવારમાં વ્યસ્ત હતો. કિરણ જ્યારે બોર્ડની પરીક્ષા આપી રહી હતી ત્યારે તેના પિતાની મોત અને ભાઈને ગંભીર હાલત છે એવી જાણકારી મળતા તે ખૂબ દુઃખી થઈ હતી.(demo pic)

તે સમયે તે બોર્ડની પરીક્ષા આપી રહી હતી, જેવી બોર્ડની પરીક્ષા પૂરી થઈ તે જ સમયે તે તેના ઘરે પહોંચી હતી અને તેના પિતાના અંતિમ સંસ્કારની વિધિઓ કરી હતી. કૂમારશાહ ઉની ૩ પુત્રી છે તેમાંથી સૌથી મોટીનું નામ કિરણ જે 10 મુ ધોરણ ને પરીક્ષા આપી રહી છે. ત્રણે પુત્રીઓએ મળીને પિતાને મુખાગ્નિ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *