ઉત્તર પ્રદેશ રાજ્યથી એક હૃદયદ્રાવક બનાવ બહાર આવ્યો છે એમાં એક ટ્રકે ટ્યુશન ક્લાસમાં જતાં બાળકોને અડફેટે લીધા છે. આશરે 12 જેટલા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ માટે જતા હતા તે સમયે અચાનક માતેલા સાંઢની માફક આવેલ ટ્રક એમનાં પર ફરી વળી. આ બનાવમાં 2 બાળકોનાં સ્થળ પર જ કરુણ મૃત્યુ થયા હતા. જયારે બીજા કુલ 4 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે.
મળેલ માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશ રાજ્યનાં મહોબામાં આખો બનાવ બહાર આવ્યો છે જયારે 12 જેટલા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ માટે જતા હતા. આ બનાવમાં 2 બાળકોનાં બનાવ સ્થળ પર જ મૃત્યુ થયા છે જયારે બીજા 4 બાળકોની સ્થિતિ ગંભીર હોવા અંગેનું જાણવા મળ્યું છે. ઘાયલોને ત્યાંના સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશ રાજ્યનાં મહોબા વિસ્તારમાં આજ રોજ ગુરૂવારે સવારે કોચિંગ ક્લાસમાં જતા 12 જેટલા બાળકોને બેફામ સ્પીડથી આવતી એક ટ્રકે કચડી નાખ્યાં હતાં. 2 બાળકો ત્યાં ને ત્યાં મરણ પામ્યાં હતાં તેમજ બીજા દરેકને ઇજા થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં 4 જેટલા બાળકોની સ્થિતિ ગંભીર હોવા અંગેનું કહેવામાં આવે છે.
આ અકસ્માત બાદ બાળકોના પરિવારજનો વિફર્યા હતા તેમજ હંગામો સર્જ્યો હતો. લોકોનાં ગુસ્સાને કાબુમાં રાખવા માટે વધારે પોલીસ બોલાવવામાં આવી હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર કલપહાડ પોલીસ સ્ટેશનની હદમાં સુંગીરા ગામનાં હાઇસ્કૂલના ઇંટરનાં વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જતા હતા તે સમયે બેફામ સ્પીડથી આવતા એક ટ્રકે એમને અડફેટમાં લઇ લીધા હતા. 2 વિદ્યાર્થી ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. બીજા દરેકને પાસેની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં 4 જેટલા વિદ્યાર્થીની તબિયત ગંભીર હોવા અંગેનું કહેવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle