એક ડિઝાઇનરે માણસના હાડકામાંથી બનાવ્યું ૪ લાખનું હેન્ડબેગ, લોકો ભડક્યા: જુઓ તસ્વીરો

એક અમીર ડિઝાઇનરે એવું હેન્ડબેગ વેચવા કાઢયું છે જેમાં માણસોની કરોડરજ્જુના હાડકા અને મગરની જીભનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેન્ડ બેંક ની કિંમત 3,81,000 એ…

એક અમીર ડિઝાઇનરે એવું હેન્ડબેગ વેચવા કાઢયું છે જેમાં માણસોની કરોડરજ્જુના હાડકા અને મગરની જીભનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેન્ડ બેંક ની કિંમત 3,81,000 એ રાખવામાં આવી છે.એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર ઇન્ડોનેશિયામાં રહેતા આ ડિઝાઇનર નો દાવો છે તેણે એથિકલ રીતથી કેનેડાના મનુષ્યની કરોડરજ્જુ ખરીદી, પરંતુ તેણે કોઈ પણ પ્રકારના કાગળ દેખાડવાથી ના પાડી દીધી. સોશિયલ મીડિયા પર તેને લઇને ખૂબ સવાલો ઉઠી રહ્યા છે.

ડિઝાઇનર નું નામ આર્નોલ્ડ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બીપી rich kids ના ગ્રુપમાં સામેલ કરવામાં આવી ચૂક્યો છે.તે કાયમ ગ્લેમરસ લાઇફ ના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આર્નોલ્ડે અમેરિકાના લોસ એન્જેલસમાં ૨૦૧૬માં જ આ બેગ ને તૈયાર કરી હતી.પરંતુ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં વાયરલ થયા બાદ આ બે ચર્ચામાં આવી છે.સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ બેગ લઈને ગુસ્સામાં આવી ગયા છે.તેમજ એક ઇન્ટરવ્યૂમાં આર્નોલ્ડે કહ્યું કે પ્રાઈવેસી ની સમજુતી ના કારણે તે માણસની હાડકા ની ખરીદી ના કાગળિયા નથી દેખાડી શકતો.

આ બેગ નું માર્કેટીંગ ideal સ્ટેટમેન્ટ પીસ તરીકે કરવામાં આવી રહ્યું છે.તેમજ કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે કેનેડામાં કોઈ મેડિકલ સંસ્થાએ સરસ થવાની સ્થિતિમાં માણસના હાડકા ખરીદવા સંભવ છે.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર આર્નોલ્ડના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બેગ વિશે એ પણ લખવામાં આવ્યું હતું કે બાળકની કરોડરજ્જુમાં થી તૈયાર કરવામાં આવેલ છે.પરંતુ જ્યારે તેના વિશે પૂછવામાં આવ્યું તો આર્નોલ્ડે કહ્યું કે તે પ્રાઇવેટ રીતે એકાઉન્ટને હેન્ડલ નથી કરી રહ્યો. તેણે ઘણી વખત પૂછવા થી બાળકની કરોડરજ્જુના હાડકા નો ઉપયોગ કરવાની પુષ્ટિ કે ખંડન નથી કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *