ભેંસ સાથે બેરિકેડ પણ ગયાં! જુઓ વાયરલ વિડીયો

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયે ઘણીવાર વધુ પડતી વાહનોની અવરજવરને કારણે ઘણીવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે. આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયે ઘણીવાર વધુ પડતી વાહનોની અવરજવરને કારણે ઘણીવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે. આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવાં માટે ટ્રાફિક પોલીસ તેમજ બેરીકેડ લગાવવામાં આવતાં હોય છે.

હાલમાં એક વિડીયો સોશીયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોને જોઇને ઘણાં લોકો હસી પડયા છે. આ વિડીયો મધ્યપ્રદેશનો જણાઈ આવે છે. મધ્યપ્રદેશની પોલીસે ટ્રાફિકને કંટ્રોલમાં રાખવાં માટે ફોલ્ડિંગ બેરીકેડ મૂક્યા હતાં.

પરંતુ ત્યાંથી પસાર થઈ રહેલ ભેસનાં એક ધણમાંથી એક ભેસે બેરિકેડની નીચેથી નીકળવાનો એક શોર્ટકટ અપનાવ્યો હતો પણ આ બિચારી ભેસ આ બેરિકેડમાંથી બહાર નીકળી તો ગઈ પરંતુ જે બેરિકેડમાંથી આ ભેસ પસાર થઈ રહી હતી એ બેરિકેડને પણ સાથે જ લઈ ગઈ હતી. જેને કારણે આ વિડીયો એક હાસીનું પાત્ર પણ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *