Assure Cab: એશ્યોર કેબ દરેક ગ્રાહક સુધી પહોંચવા માટે ખૂબ જ ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારોમાં વિસ્તરણ કરી રહ્યું છે. તેની સાથે સાથે દેશમાં પણ આગળ વધી રહી છે. ગુજરાતમાં વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ ઉપરાંત મુંબઈ પૂરતી જ સિમીત નહીં રહે પરંતુ પેન ઈન્ડિયા તરફ આ સર્વિસને આગળ ધપાવવામાં આવશે. એસ્યોરનો વિચાર 2015માં આવ્યા બાદ કંપનીના ઓનર, કંપની સાથે જોડાયેલા કોઈ પણ લોકોએ પાછળ ફરીને નથી જોયું આજ મોટી સિદ્ધી સાથે એશ્યોર દેશમાં પોતાની સુપર સર્વિસની સફળતા વધારી રહી છે.
ગુજરાતમાં હોવા છતાં પણ બિઝનેસ માટે ગણાતા ટૂંકા સમયગાળામાં 29000+થી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર, અત્યાર સુધીમાં 900 શહેરો કવર કર્યા છે. સાથે જ 5000થી વધારે તાલુકા અને ગામડાઓમાં પણ તેની કનેક્ટિવિટી છે, 12000થી વધારે વનવે ટ્રીપ કરી છે. પેસેન્જર-ગ્રાહકોની સંખ્યા 4.9 લાખ સંખ્યા થઈ છે. કંપની હવે આ આંકડાને મોટો કરવા માંગે છે. કેમ કે, ગુજરાતી તરીકેને ઓળખ હંમેશા બિઝનેસ ક્ષેત્રે ખૂબ જાણીતી બની છે. ગુજરાતીઓ અહીં બેઠા બેઠા દેશ અને વિદેશમાં બિઝનેસ કરવા માટે જાણીતા છે પરંતુ એશ્યોરનું લક્ષ્યાંક પેન ઈન્ડિયા ક્ષેત્રે વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડવાનું પણ છે જેથી રાજ્યથી શરુ થયેલી આ સફર પેન ઈન્ડિીયા તરફ આગળ વધી રહી છે.
Assure Cab એશ્યોર કેબમાં ગ્રાહકોની મુસાફરીનો અનુભવ હંમેશા સલામત અને ખાનગી તેમજ ખર્ચ-અસરકારક રહે છે. 29000+થી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર એ કંપનીની સફળતાની ચાવી છે. અમદાવાદ સ્થિત કંપની પાસે પ્રોફેશનલ આઉટસ્ટેશન એક્સપર્ટની ટીમ છે.
પેન ઈન્ડિયા તરફ આગળ વધતા બેસ્ટ ડિજિટલ સર્વિસની સાથે સાથે કંપની ટિયર 2 ટિયર 3 કનેક્ટિવિટી બનાવે છે, જે ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી સુવિધાઓ પૂરી પાડે છે. કંપની એક તરફી મુસાફરી પર 45 ટકા ખર્ચની બચત પૂરી પાડે છે. જયારે પારંપારિક ઓપરેટર બંને તરફનું ભાડું વસુલતા હોય છે, ત્યારે એશ્યોર કેબ્સ ગ્રાહકે જો એક તરફી મુસાફરી કરી હોય તો એક જ તરફનું ભાડું ચૂકવવાનું થાય છે. કેમ કે કંપની કહે છે જયારે મુસાફરી એક બાજુની હોય તો ભાડું પણ એટલું જ ચૂકવો. ત્યારે આ પ્રકારની સુવિધા દેશભરમાં મળી રહે તે દિશા તરફ આગળ વધી રહી છે. એશ્યોરની બીજી સારી વાત એ છે કે, તે ભારતમાં વિવિધ રાજ્યોમાં એટલા માટે સ્વિકારાશે કેમ કે, તેની સુવિધા ઘણી ફાસ્ટ છે અને ડોર ટુ ડોર સર્વિસ પણ ઉપલબ્ધ કરાવશે. સાથે જ આની ખાસિયત છે કે તે 24*7 ગ્રાહક સપોર્ટ પ્રોવાઈડ કરવાની છે અને વિશાળ નેટવર્કને કારણે બ્રેકડાઉનમાં મદદ મળી રહેશે. ગૂગલ પર 4.5 રેટ પણ મળ્યા છે.
(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)
એશ્યોર કેબ ટેક્સી ઓનલાઈન બુકિંગ એકદમ સરળ છે ઉપરાંત ફોન પર કોલિંગ દ્વારા પણ બુક કરવાની સુવિધા છે. બજેટ કાર ભાડાની સુવિધા તમારા માટે તરત જ શ્રેષ્ઠ વ્યાજબી ભાવે મળે છે. એશ્યોર કેબની વિશેષતા એ પણ છે કે, પરવડે તે રીતે કિંમતમાં લોકોની રુચિ પ્રમાણેની શ્રેષ્ઠ કાર પ્રદાન કરવામાં આવે છે. અત્યારે ડિજિટલનો યુગ છે ત્યારે આ યુગમાં દરેકને આંગળીના ટેરવે મોબાઈલ થકી અનેક સુવિધા મેળવવી ગમે છે. એશ્યોર કંપની પણ ઓનલાઈન ક્ષેત્રે કાર રેન્ટલ નિષ્ણાત બનાવી રહ્યું છે. દરેક ગ્રાહક સુધી પહોંચવા માટે ખૂબ જ ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારોમાં આ નેટવર્ક ફેલાવવામાં આવી રહ્યું છે. ફોન પર પણ ઉપલબ્ધ હોવા ઉપરાંત એશ્યોર કેબ હંમેશા ઑનલાઇન પહોંચી છે અને લોકોને એજ સમયે સુવિધા મળી છે. કેબમાં તમારો મુસાફરીનો અનુભવ હંમેશા સલામતી સાથે પૂર્ણ કરવામાં આવે છે. વેબસાઇટ પર સર્વિસ મેળવવાથી લઈને વધુ વિગત માટે WWW.ASSURECAB.COM લોગ ઈન કરો.