હાલમાં દેશ અને દુનિયામાં રાજકોટમાં લાગેલી ભીષણ ( rajkot gamezone fire) આગને કારણે આહાકાર મચ્યો છે. ત્યારે હંમેશની જેમ તંત્ર અને સરકાર દ્વારા એક જ…
Trishul News Gujarati News મરદના ફાડિયા બન્યા ભાજપના નેતા: અધિકારીઓના પાપે જ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ થયોRajkot ગેમઝોન દુર્ઘટના બાદ આખી ગુજરાત સરકાર દુર્ઘટના સ્થળે: મોટી કાર્યવાહીના સંકેત
Rajkot Gamezone Fire Tragedy: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા.…
Trishul News Gujarati News Rajkot ગેમઝોન દુર્ઘટના બાદ આખી ગુજરાત સરકાર દુર્ઘટના સ્થળે: મોટી કાર્યવાહીના સંકેતહાર્દિક પંડ્યા ના ઘરમાં ડખ્ખો? પત્નીએ સોશિયલ મીડિયામાં લખ્યું કોઈક રોડ પર આવવાનું છે!
Hardik Pandya Wife Natasa Stankovic: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં…
Trishul News Gujarati News હાર્દિક પંડ્યા ના ઘરમાં ડખ્ખો? પત્નીએ સોશિયલ મીડિયામાં લખ્યું કોઈક રોડ પર આવવાનું છે!બંગાળમાં ભાજપના ઉમેદવાર અને આર્મી જવાનો પર જીવલેણ હુમલો, જીવ બચાવી ભાગ્યા
Lok Sabha Election 2024: ઝારગ્રામ લોકસભા સીટ પરથી ભાજપના (BJP candidate Jhargram) ઉમેદવાર પ્રણત ટુડુ ( Pranat Tudu) પર બદમાશો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં…
Trishul News Gujarati News બંગાળમાં ભાજપના ઉમેદવાર અને આર્મી જવાનો પર જીવલેણ હુમલો, જીવ બચાવી ભાગ્યાસાવધાન! આવી રહ્યું છે રેમલ વાવાઝોડુ: જાણો ભારતમાં ક્યાં તબાહી મચાવશે
Cyclone Remal Update: ચોમાસા પહેલા આ સિઝનમાં બંગાળની ખાડીમાં ચોમાસાનું ભારતમાં પહેલું ચક્રવાત આવી રહ્યું છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર, આ વાવાઝોડાને…
Trishul News Gujarati News સાવધાન! આવી રહ્યું છે રેમલ વાવાઝોડુ: જાણો ભારતમાં ક્યાં તબાહી મચાવશેગુજરાતના ખેડૂતોને નકલી બિયારણ પધરાવતા ઇસમો સામે સરકાર એકશનમાં: ખેતીવાડી વિભાગની મોટી કાર્યવાહી
રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા (Gujarat agriculture department) દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ…
Trishul News Gujarati News ગુજરાતના ખેડૂતોને નકલી બિયારણ પધરાવતા ઇસમો સામે સરકાર એકશનમાં: ખેતીવાડી વિભાગની મોટી કાર્યવાહીકોલસા સપ્લાયના આરોપોને રોકાણકારોએ માન્યા ખોટા, અદાણી નો શેર 52 અઠવાડીયાના ટોચ પર પહોંચ્યો
અદાણી જૂથે કોલસાના પુરવઠામાં અનિયમિતતાના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવતા ( Adani Enterprises Stock) શેર માર્કેટના રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ‘ના અહેવાલમાં કરાયેલા…
Trishul News Gujarati News કોલસા સપ્લાયના આરોપોને રોકાણકારોએ માન્યા ખોટા, અદાણી નો શેર 52 અઠવાડીયાના ટોચ પર પહોંચ્યોસુરતમાં જનતા BRTS બસમાં ભીડમાં મુસાફરી કરવા મજબુર: જયારે ડેપોમાં 150 થી વધુ બસો પડી રહી છે
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે (Mahesh Anaghan) BRTS બસ ડેપોની મુલાકાત લીધી હતી.જ્યાં 175 BRTS બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિડીયોમાં બસનો ખડકલો દેખાઈ રહયો છે. ત્યારે AAP કોર્પોરેટરે તંત્ર પર ગંભીર પ્રહાર કર્યા હતા.
Trishul News Gujarati News સુરતમાં જનતા BRTS બસમાં ભીડમાં મુસાફરી કરવા મજબુર: જયારે ડેપોમાં 150 થી વધુ બસો પડી રહી છેહમિંગબર્ડ આપે છે દુનિયાના સૌથી નાના ઈંડા અને બનાવે છે નખ કરતાય નાનો માળો
હમીંગબર્ડ, (Hummingbird Nests) જે ફક્ત અમેરિકામાં જોવા મળે છે, તેઓ તેમના તેજસ્વી રંગો, નાના કદ અને ઝડપી ઉડી શકે તે માટે બધાથી પડે છે. તમે…
Trishul News Gujarati News હમિંગબર્ડ આપે છે દુનિયાના સૌથી નાના ઈંડા અને બનાવે છે નખ કરતાય નાનો માળોધોની બન્યો CSK ની હારનો જવાબદાર, કયા ખેલાડીએ પૂરાવા સાથે કર્યો ઘટસ્ફોટ?
MS ધોની CSK ની હારનો ગુનેગાર?: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝનમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (RCB vs CSK) હાર્યો.…
Trishul News Gujarati News ધોની બન્યો CSK ની હારનો જવાબદાર, કયા ખેલાડીએ પૂરાવા સાથે કર્યો ઘટસ્ફોટ?Phalodi સટ્ટા બજારે આપ્યા નવા ભાવ, ભાજપનું ટેન્શન વધારી દે એવું અનુમાન આવ્યું સામે
જેમ જેમ લોકસભા ચૂંટણીના પરિણામોની (Loksabha election result 2024) તારીખ નજીક આવી રહી છે તેમ રાજસ્થાનના સૌથી લોકપ્રિય સટ્ટાબાજીના બજારનું મૂલ્યાંકન ફરી એકવાર હેડલાઇન્સમાં છે.…
Trishul News Gujarati News Phalodi સટ્ટા બજારે આપ્યા નવા ભાવ, ભાજપનું ટેન્શન વધારી દે એવું અનુમાન આવ્યું સામેગુજરાતના કયા અધિકારીએ આખેઆખા ગામની 620 એકર જમીનનો કબજો માર્યો? જાણો જલ્દી
નંદુરબારના રહેવાસી અને હાલમાં ગુજરાતના અમદાવાદમાં GSTના ચીફ કમિશનર ચંદ્રકાંત વલવીએ (Chandrakant Valvi) કંડાટી વેલીમાં 640 એકર જેટલી જમીન હડપ કરી લીધી હોવાનો RTI એક્તીવિષ્ટ…
Trishul News Gujarati News ગુજરાતના કયા અધિકારીએ આખેઆખા ગામની 620 એકર જમીનનો કબજો માર્યો? જાણો જલ્દી