હમ વ્યાપારિયો કા ક્યા કસુર? સુરતમાં ફાયર સેફ્ટીના નામે દુકાનો સીલ થતાં વેપારીઓએ રસ્તા કર્યા ચક્કાજામ…

Surat Textile Market News: રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને રાજ્યમાં ફાયર તંત્ર એક્ટીવ બની આકરી કાર્યવાહી કરી રહ્યું છે. સ્કુલ, મોલ, થીયેટર જેવી જાહેર જગ્યા પર…

Trishul News Gujarati News હમ વ્યાપારિયો કા ક્યા કસુર? સુરતમાં ફાયર સેફ્ટીના નામે દુકાનો સીલ થતાં વેપારીઓએ રસ્તા કર્યા ચક્કાજામ…

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના નેતા બોખલાયા, પોસ્ટ કરી આ રાજ્યના લોકોનો કર્યા બહિષ્કાર

Boycott UP: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પરિણામો પણ સામે આવી ગયા છે. જો કે ભાજપ અને કોંગ્રેસના ધાર્યા પરિણામ ન આવતા રાજનીતિમાં હલચલ મચી ગઈ…

Trishul News Gujarati News લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના નેતા બોખલાયા, પોસ્ટ કરી આ રાજ્યના લોકોનો કર્યા બહિષ્કાર

વેકેશનમાં વતનથી સુરત પિતા પાસે આવેલા 12 વર્ષના પુત્રનું લિફ્ટમાં માથું ફસાઈ જતાં મોત

Surat News: સુરતના ભટાર વિસ્તારમાંથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભટાર વિસ્તારમાં 12 વર્ષીય બાળક લીફ્ટમાં ફસાય જવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી…

Trishul News Gujarati News વેકેશનમાં વતનથી સુરત પિતા પાસે આવેલા 12 વર્ષના પુત્રનું લિફ્ટમાં માથું ફસાઈ જતાં મોત

સુરતમાં ખેડૂતોને પૂછ્યા વગર પાવર લાઈન નખાતી હોવાનો આક્ષેપ, જાન દેગે જમીન નહિં જેવા નારા લગાવી કરાયો વિરોધ

Farmers Protested: સુરતના કામરેજના વલથાણ ખાતે ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની સામે વિરોધ કરી રહ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક…

Trishul News Gujarati News સુરતમાં ખેડૂતોને પૂછ્યા વગર પાવર લાઈન નખાતી હોવાનો આક્ષેપ, જાન દેગે જમીન નહિં જેવા નારા લગાવી કરાયો વિરોધ

મોઢામાં ચાંદા પડે છે? રસોડામાં રહેલી આ પાંચમાંથી એક વસ્તુ લગાવો, થોડી મીનીટમાં મળશે રાહત

Mouth Ulcers: ઘણીવાર મોઢામાં લાલ કે સફેદ ચાંદા પડવાની સમસ્યાથી લોકોને તમે પીડાતા જોયા હશે. મોઢામાં ચાંદા થવાના ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે. શરીરમાં…

Trishul News Gujarati News મોઢામાં ચાંદા પડે છે? રસોડામાં રહેલી આ પાંચમાંથી એક વસ્તુ લગાવો, થોડી મીનીટમાં મળશે રાહત

આ IPS અધિકારી સલમાન ખાન કરતા પણ વધુ ફીટ, સેલ્ફી લેવા લોકો કરે છે પડાપડી

IPS Sachin Atulkar: આપણા દેશમાં એવા ઘણા અધિકારીઓ છે જેઓ માત્ર તેમના કામના માટે જ નહીં પરંતુ તેમની ફિટનેસ માટે ખુબ જ લોકપ્રિય છે. ત્યારે…

Trishul News Gujarati News આ IPS અધિકારી સલમાન ખાન કરતા પણ વધુ ફીટ, સેલ્ફી લેવા લોકો કરે છે પડાપડી

બ્રોકલી ખાવાથી કેન્સર અને હૃદયના રોગ રહે છે દુર! જાણો આ પાંચ ફાયદા

Broccoli Benefits: બીટરૂટ, કાકડી અને મશરૂમની જેમ આ એક એવી શાકભાજી છે જે મોટા રોગોની સારવારમાં અસરકારક સાબિત થઈ છે. ફૂલકોબી જેવી દેખાતી આ શાકભાજીનું…

Trishul News Gujarati News બ્રોકલી ખાવાથી કેન્સર અને હૃદયના રોગ રહે છે દુર! જાણો આ પાંચ ફાયદા

ગોંડલ જસદણ હાઇવે પર મંદિરે જતાં પરિવારને નડ્યો અકસ્માત; એકનો એક દીકરો ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન

Gondal Jasdan Highway Accident: ગોંડલ શહેરમાં રોજ નાના મોટા અકસ્માતમાં લોકોના મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે  ગોંડલ જસદણ હાઇવે પર આઇસર અને…

Trishul News Gujarati News ગોંડલ જસદણ હાઇવે પર મંદિરે જતાં પરિવારને નડ્યો અકસ્માત; એકનો એક દીકરો ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન

ખીચડી સરકારમાં નિતીશ અને નાયડુના મુસ્લિમ પ્રેમને PM મોદી કેમ સહન કરશે?

લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઈ છે અને તેના પરિણામો બાદ દિલ્હીમાં હલચલ વધી ગઈ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી…

Trishul News Gujarati News ખીચડી સરકારમાં નિતીશ અને નાયડુના મુસ્લિમ પ્રેમને PM મોદી કેમ સહન કરશે?

મગફળીના પાકનું મબલખ ઉત્પાદન કરવા માટે વાવણી સમયે રાખો આટલી વાતનું ધ્યાન, નહીંતર ફેલાઈ જશે રોગ

Peanut Farming: આજકાલ પરંપરાગત ખેતી માટે સમય નથી. મોંઘવારીના આ યુગમાં ખેડૂતોએ તેમની જમીન પર આવક વધારતા પાક ઉગાડવા જોઈએ. સીઝન આવતા જ ખેડૂતો જુદા-જુદા…

Trishul News Gujarati News મગફળીના પાકનું મબલખ ઉત્પાદન કરવા માટે વાવણી સમયે રાખો આટલી વાતનું ધ્યાન, નહીંતર ફેલાઈ જશે રોગ

અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી: આ તારીખથી ગુજરાતમાં સક્રિય થશે ચોમાસું! જાણો ક્યાં પડશે વરસાદ

Gujarat Monsoon 2024: ગુજરાતની જનતાને આકરી ગરમી અને બફારાથી રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 7 થી 10…

Trishul News Gujarati News અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી: આ તારીખથી ગુજરાતમાં સક્રિય થશે ચોમાસું! જાણો ક્યાં પડશે વરસાદ