ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચનાનું શ્રાવણ માસમાં અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી જ લોકોની લાંબી…
Trishul News Gujarati News શ્રાવણ માસના પહેલા સોમવારે જ સોમનાથ મંદિરમાં ગૂંજ્યો હર હર મહાદેવનો નાદ, દર્શન કરી ભક્તો બન્યા ધન્યવૈજ્ઞાનિકોએ કર્યું નવું સંશોધન: પાણીમાં સોનું બનાવી સર્જી દીધો ઈતિહાસ
લંડન: જો તમને કોઈ કહેકે કે પાણીને સોનામાં બદલી શકાય છે તો તમને તેના પર વિશ્વાસ નહીં કરો. પરંતુ હવે આ વાત એકદમ સત્ય છે.…
Trishul News Gujarati News વૈજ્ઞાનિકોએ કર્યું નવું સંશોધન: પાણીમાં સોનું બનાવી સર્જી દીધો ઈતિહાસરાજસ્થાનમાં ભારે વરસાદને કારણે 27 લોકોનાં મોત, 4 લાખ હેક્ટરમાં ઊભો પાકને નુકસાન
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિસ્તારો ભીષણ પૂરનો સામનો કરી રહ્યાં છે. રાજસ્થાનના કોટા, બારા, બુંદી, ઝાલાવાડ અને ધૌલપુરમાં પૂરને કારણે ભારે…
Trishul News Gujarati News રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે 27 લોકોનાં મોત, 4 લાખ હેક્ટરમાં ઊભો પાકને નુકસાનઈતિહાસમાં પહેલી વખત સરહદ પર મોરચો સંભાળશે ભારતની દિકરીઓ- સૌપ્રથમ મહિલા અધિકારીઓનું સરહદે થયું પોસ્ટિંગ
ભારત: સૌપ્રથમ બે મહિલા અધિકારીઓને ભારત અને ચીન વચ્ચેની એલ.એ.સી.ની સુરક્ષા કરતી આઇ.ટી.બી.પી. દ્વારા તેની સરહદ પર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. મસૂરીની ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ…
Trishul News Gujarati News ઈતિહાસમાં પહેલી વખત સરહદ પર મોરચો સંભાળશે ભારતની દિકરીઓ- સૌપ્રથમ મહિલા અધિકારીઓનું સરહદે થયું પોસ્ટિંગગરીબોના મસીહા સાબિત થયા ખજુર ભાઈ: મદદ મળતા જ દાદીમાં થયા ભાવુક, કહ્યું કે: “તમે ભગવાન બનીને આવ્યા અને મારી મદદ કરી”
ગુજરાત: ગુજરાતના દરિયા કિનારાવાળા વિસ્તાર થોડા મહિના પહેલા એટલે સૌરાષ્ટ્રની ધરતી ઉપર તાઉતે વાવાઝોડાનો કહેર વરસાવી હતી. ઘણા લોકો આ વાવાઝોડામાં બેઘર બની ગયા હતા.…
Trishul News Gujarati News ગરીબોના મસીહા સાબિત થયા ખજુર ભાઈ: મદદ મળતા જ દાદીમાં થયા ભાવુક, કહ્યું કે: “તમે ભગવાન બનીને આવ્યા અને મારી મદદ કરી”માત્ર 10 વર્ષનો ભાઈ પોતાની કેન્સર પીડિત બહેનનો જીવ બચાવવા માટે કરે છે એવું કામ કે.., જાણીને તમે પણ ગદગદ થઇ જશો
તેલંગણા: એકદમ સુંદર સંબંધ ભાઈ-બહેનનો હોય છે. આ સંબંધની ખુબસુરતી જ લાઈફ છે. ક્યારેક બહેન ભાઈનું ધ્યાન રાખે છે તો ક્યારેક ભાઈ બહેનનું. હાલમાં જ…
Trishul News Gujarati News માત્ર 10 વર્ષનો ભાઈ પોતાની કેન્સર પીડિત બહેનનો જીવ બચાવવા માટે કરે છે એવું કામ કે.., જાણીને તમે પણ ગદગદ થઇ જશોOBC વર્ગને આજે મળશે મોટી ભેટ: લોકસભામાં રજૂ થશે અનામત સાથે જોડાયેલું બિલ
ભારત: સોમવારે સરકાર તમામ રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાનો અધિકાર આપનાર 137મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. પરંતુ પેગાસસ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષનો હંગામો થવાની…
Trishul News Gujarati News OBC વર્ગને આજે મળશે મોટી ભેટ: લોકસભામાં રજૂ થશે અનામત સાથે જોડાયેલું બિલટોલનાકા પર મેનેજરને જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો પડ્યો ભારે- તલવારથી કેક કાપી DJ વગાડી રસ્તો કર્યો બ્લોક
વડોદરા(ગુજરાત): છેલ્લા કેટલાક વર્ષોથી જન્મદિવસની ઉજવણીમાં વિચિત્ર સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તલવારથી કેક કપાતા હોય એવા પણ ઘણા વીડિયો જોવા મળ્યા છે.…
Trishul News Gujarati News ટોલનાકા પર મેનેજરને જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો પડ્યો ભારે- તલવારથી કેક કાપી DJ વગાડી રસ્તો કર્યો બ્લોકગુજરાતનો સોનું સુદ એવા ખજુરભાઈ બે નિરાધાર દાદીનો દીકરો બનીને કરશે અનોખી મદદ
ગુજરાત: ગુજરાતના દરિયા કિનારાવાળા સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાવાઝોડાના કહેરથી ભારે નુકસાન થયું હતું. જેમાં ઘણા ગરીબ લોકોના મકાનો પડી ગયા હતા અને તેનાથી ગરીબ લોકો ઘણી…
Trishul News Gujarati News ગુજરાતનો સોનું સુદ એવા ખજુરભાઈ બે નિરાધાર દાદીનો દીકરો બનીને કરશે અનોખી મદદસાવરકુંડલાના બાઢડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત: ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો ટ્રક, બેકાબુ ટ્રકે 9ને કચડ્યા, 4 ઈજાગ્રસ્ત
અમરેલી(ગુજરાત): એક દુ:ખત સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. એક ટ્રક અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો છે. આ દુર્ઘટનામાં 9 લોકોના કમકમાટીભર્યા…
Trishul News Gujarati News સાવરકુંડલાના બાઢડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત: ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો ટ્રક, બેકાબુ ટ્રકે 9ને કચડ્યા, 4 ઈજાગ્રસ્તપાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડના પડઘા પડ્યા સુરત, સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ઝંડો સળગાવાયો
સુરત(ગુજરાત): સુરતમાં સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં કરવામાં આવેલ તોડફોડની ઘટનામાં વખોડી કાઢી હતી. એટલું જ નહીં, પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં…
Trishul News Gujarati News પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડના પડઘા પડ્યા સુરત, સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ઝંડો સળગાવાયોપ્રેમિકાની હત્યા કર્યા બાદ 7 મહિના સુધી મૃતદેહ ઘરમાં છુપાવ્યો, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો
અમેરિકા: અમેરિકામાં રહેતા એક વ્યક્તિ પર આરોપ છે કે, તેણે તેની પ્રેમિકા સાથે ઝઘડો કર્યો અને પછી તેની હત્યા કરી હતી. ત્યારબાદ, તેણે તેની ગર્લફ્રેન્ડનો…
Trishul News Gujarati News પ્રેમિકાની હત્યા કર્યા બાદ 7 મહિના સુધી મૃતદેહ ઘરમાં છુપાવ્યો, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો