આજકાલ ઘણા લોકો સફેદ વાળની સમસ્યાથી(The problem of white hair) પરેશાન હોય છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ યુવક-યુવતીઓ પણ પીડાય છે. આનું…
Trishul News Gujarati News મોંઘા હેર પ્રોડક્ટ્સ કે કલર લગાવવાનું છોડો, અને શરુ કરો આ બે પાંદડાનો ઉપયોગ- 24 કલાકમાં દેખાશે રિઝલ્ટહવાલાના વેપારીના ઘરે દરોડા પાડતા એટલી રોકડ રકમ મળી કે, જોઇને પોલીસ પણ મોઢામાં આંગળા નાખી ગઈ
હાલમાં જ માહિતી મળી આવી છે કે, ગુપ્ત માહિતી મળતા પોલીસે (Police) મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં (Nagpur) એક ફ્લેટમાં દરોડા પાડ્યા (Raid) હતા. તે દરમિયાન તેમની…
Trishul News Gujarati News હવાલાના વેપારીના ઘરે દરોડા પાડતા એટલી રોકડ રકમ મળી કે, જોઇને પોલીસ પણ મોઢામાં આંગળા નાખી ગઈજાણો ક્યાં દેશમાં રૂપિયાના નહિ પરંતુ સોનાના ATM છે? જયારે ઈન્ટરવ્યુંમાં પૂછ્યો આ સવાલ ત્યારે…
ઘણા વિદ્યાર્થીઓ સરકારી નોકરી(Government jobs) માટેની તૈયારીઓ કરતા હોય છે. સરકારી નોકરીઓ માટે, ઉમેદવારોએ ખુબ જ મુશ્કેલ ઇન્ટરવ્યુમાંથી(Interview) પસાર થવું પડે છે. UPSC હોય કે…
Trishul News Gujarati News જાણો ક્યાં દેશમાં રૂપિયાના નહિ પરંતુ સોનાના ATM છે? જયારે ઈન્ટરવ્યુંમાં પૂછ્યો આ સવાલ ત્યારે…રશિયા-યુક્રેન આ ચાર શરતોનું પાલન કરશે તો, બની જશે જીગરજાન દોસ્ત
રશિયા-યુક્રેન યુધ્ધને(Russia-Ukraine war) કારણે સમગ્ર વિશ્વને(world) નુકશાન થયું છે. એવામાં યુક્રેનમાં(Ukraine) ચાલી રહેલા હુમલાને રોકવા માટે રશિયાએ ચાર શરતો મૂકી છે. તે જ સમયે, મોસ્કોએ…
Trishul News Gujarati News રશિયા-યુક્રેન આ ચાર શરતોનું પાલન કરશે તો, બની જશે જીગરજાન દોસ્તનરાધમ પિતાએ સાત દિવસની દીકરીને ગોળીઓથી વીંધી નાખી- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે
હત્યાના કેસો અવાર-નવાર આવતા જ રહે છે. પરંતુ, પાકિસ્તાનમાં(Pakistan) બનેલ આ ઘટનાએ તો હદ જ પર કરી દીધી છે. મળતી માહિતી અનુસાર એક પિતાએ પોતાની…
Trishul News Gujarati News નરાધમ પિતાએ સાત દિવસની દીકરીને ગોળીઓથી વીંધી નાખી- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશેબિહારના બબુઆના પ્રેમમાં પડી, જર્મનીની ભૂરી- ભારત આવી અગ્નિની સાક્ષીએ કરી લીધા લગ્ન
કહેવાય છે કે પ્રેમ(Love) કોઈ ધર્મ કે સરહદ જાણતો નથી. તે માત્ર પ્રેમની ભાષા જ જાણે છે. આવું જ કંઇક આ દિવસોમાં બિહારમાં પણ જોવા…
Trishul News Gujarati News બિહારના બબુઆના પ્રેમમાં પડી, જર્મનીની ભૂરી- ભારત આવી અગ્નિની સાક્ષીએ કરી લીધા લગ્નકોરોનાએ પરિવારનો આધાર છીનવ્યો, તેમછતાં ગુજરાતની આ ચાર વીરાંગનાઓના સાહસ અને હિંમતથી પરિવાર બન્યો આત્મનિર્ભર
કોરોનાકાળ(Coronal period) દરમિયાન ઘણા લોકોએ પોતાના પરિવારજનો તેમજ પ્રિયજનોને ગુમાવ્યા છે. તે સમયગાળામાં ઘણી મહિલાઓ પણ નિરાધાર થઈ ગઈ હતી. તેમાં ઘણી મહિલાઓએ એકમાત્ર આધારસ્તંભ…
Trishul News Gujarati News કોરોનાએ પરિવારનો આધાર છીનવ્યો, તેમછતાં ગુજરાતની આ ચાર વીરાંગનાઓના સાહસ અને હિંમતથી પરિવાર બન્યો આત્મનિર્ભરવિશ્વ મહિલા દિવસના દિવસે વાંચો ગુજરાતની આ વીરાંગનાની અદ્ભુત ગાથા- એક જ મહિનામાં પતી અને દીકરો ગુમાવ્યો પણ…
આજે 8 માર્ચ(March 8) એટલે વિશ્વ મહિલા દિવસ(World Women’s Day). આજના જમાનામાં મહિલાઓ પુરુષોને ટક્કર આપતી થઈ ગઈ છે. અમુક ક્ષેત્રોમાં તો મહિલાઓ પુરુષોથી પણ…
Trishul News Gujarati News વિશ્વ મહિલા દિવસના દિવસે વાંચો ગુજરાતની આ વીરાંગનાની અદ્ભુત ગાથા- એક જ મહિનામાં પતી અને દીકરો ગુમાવ્યો પણ…સુરતમાં પત્નીને જીવતી સળગાવી ફરાર થયેલો પતી, 23 વર્ષ પછી મહારાષ્ટ્ર માંથી ઝડપાયો
ગુજરાત(Gujarat) રાજ્યની બરોડા(Baroda) જેલમાંથી ભાગી ગયેલા કેદીની લગભગ 23 વર્ષ બાદ મહારાષ્ટ્રની(Maharashtra) ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે(Ulhasnagar Crime Branch) ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, રમેશ…
Trishul News Gujarati News સુરતમાં પત્નીને જીવતી સળગાવી ફરાર થયેલો પતી, 23 વર્ષ પછી મહારાષ્ટ્ર માંથી ઝડપાયોમાર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓના દર્દનાક મોત, પરિવાર સહીત આખું ગામ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યું
દરરોજ ન જાણે કેટલાય અક્સમાત(Accident) થતા હશે અને આ અકસ્માત દરમિયાન ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ યુપીના બુલંદશહેર (Bulandshahr)…
Trishul News Gujarati News માર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓના દર્દનાક મોત, પરિવાર સહીત આખું ગામ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યુંમહિલા દિવસ પર પત્નીના નામે ખોલાવી લો આ ખાતું- દર મહીને મળશે 45,000 રૂપિયા
8 માર્ચે એટલે કે, આજે મહિલા દિવસ(Women’s Day) છે. જો તમે ઈચ્છો છો કે આ ખાસ દિવસે તમારે તમારી પત્નીને એવી ભેટ આપવી જોઈએ કે…
Trishul News Gujarati News મહિલા દિવસ પર પત્નીના નામે ખોલાવી લો આ ખાતું- દર મહીને મળશે 45,000 રૂપિયાજુઓ છેલ્લા 10 દિવસમાં યુક્રેનમાં થયેલી તબાહીના LIVE દ્રશ્યો- સેંકડો ઘર અને પરિવારો થયા તબાહ
રશિયન હુમલાઓથી(Russian attacks) યુક્રેન(Ukraine) ધીમે ધીમે બરબાદ થઈ રહ્યું છે. રવિવારે યુદ્ધનો 11મો દિવસ છે, પરંતુ 10 દિવસમાં તેણે ઘણું બધું ગુમાવ્યું છે. મળેલ માહિતી…
Trishul News Gujarati News જુઓ છેલ્લા 10 દિવસમાં યુક્રેનમાં થયેલી તબાહીના LIVE દ્રશ્યો- સેંકડો ઘર અને પરિવારો થયા તબાહ