Summer vacation in Gujarat school: ગુજરાતની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1 મે થી 4 જૂન…
Trishul News Gujarati News Gujarat School Summer Vacation: ગુજરાતની શાળાઓમાં આ તારીખથી પડશે ઉનાળુ વેકેશનજૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા 135 બેડ થી સજ્જ JITO રત્નમણી હોસ્ટેલ ની શરૂઆત કરાઈ
અમદાવાદ: શિક્ષણ કોઈપણ સમાજનો પાયો બનાવે છે. તે નાગરિકોને વિકાસ માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો સાથે સશક્ત બનાવે છે, જે રાષ્ટ્રના ભાવિને આકાર આપે છે.…
Trishul News Gujarati News જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા 135 બેડ થી સજ્જ JITO રત્નમણી હોસ્ટેલ ની શરૂઆત કરાઈGT vs KKR: ગુજરાત સામે કોલકાતાના બેટ્સમેને પાંચ બોલમાં પાંચ સિક્સ મારીને છેલ્લી ઓવરમાં જીતાડી દીધી મેચ
GT vs KKR: અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું આજે ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ સાથે બની ગયું. કોલકાત્તાને (KKR) છેલ્લી ઓવરમાં જીત…
Trishul News Gujarati News GT vs KKR: ગુજરાત સામે કોલકાતાના બેટ્સમેને પાંચ બોલમાં પાંચ સિક્સ મારીને છેલ્લી ઓવરમાં જીતાડી દીધી મેચWorld Homeopathy Day: વિશ્વ હોમિયોપેથી દિવસ, જાણો શા માટે હોમિયોપેથીક દવાઓ સસ્તી અને અસરકારક છે
World Homeopathy Day: જર્મન ડૉક્ટર અને હોમિયોપેથીના શોધક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનની Samuel Hahnemann જન્મજયંતિ એટલે ૧૦ એપ્રિલને વિશ્વભરમાં ‘વિશ્વ હોમિયોપેથિક દિવસ’ તરીકે ઉજવવામાં…
Trishul News Gujarati News World Homeopathy Day: વિશ્વ હોમિયોપેથી દિવસ, જાણો શા માટે હોમિયોપેથીક દવાઓ સસ્તી અને અસરકારક છેહવે માત્ર આટલા જ વર્ષમાં સમુદ્રની સપાટી વધી જશે 1 મીટર, ઓક્સીજન થઈ જશે ખત્મ- યુનિવર્સીટીના રિસર્ચમાં ખુલાસો
ગ્લોબલ વોર્મિંગને કારણે એન્ટાર્કટિક મહાસાગર એટલે કે દક્ષીણ ધ્રુવનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે, આ વાત ઘણી વખત અગાઉ પણ જાણકારો દ્વારા કહેવામાં આવી છે.…
Trishul News Gujarati News હવે માત્ર આટલા જ વર્ષમાં સમુદ્રની સપાટી વધી જશે 1 મીટર, ઓક્સીજન થઈ જશે ખત્મ- યુનિવર્સીટીના રિસર્ચમાં ખુલાસોસુરતમાં અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ બન્યું વેપારી: 100 રૂપિયા આપો અંબે માતાના લાઈન વગર દર્શન કરો
કહેવાય છે કે ભગવાન અને માતાજી તો ભાવના ભૂખ્યા છે. પરંતુ ભગવાનના મંદિરોનો વહીવટ કરતા કહેવાતા ભક્તો હવે વેપારી બની ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો…
Trishul News Gujarati News સુરતમાં અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ બન્યું વેપારી: 100 રૂપિયા આપો અંબે માતાના લાઈન વગર દર્શન કરોલાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ખુશી છવાઈ: Tejashwi Yadav બન્યા લક્ષ્મીરુપી દીકરીના પિતા
Tejashwi Became Father: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ Tejashwi Yadav પિતા બની ગયા છે. તેમની પત્ની રાજશ્રી યાદવે એક બાળકીને જન્મ આપ્યો છે. તેની બહેન…
Trishul News Gujarati News લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ખુશી છવાઈ: Tejashwi Yadav બન્યા લક્ષ્મીરુપી દીકરીના પિતાઅશ્વિન ચોવટીયાએ આંસુ પાડીને ગુજરાત પોલીસને દોડાવી અને પાછલા બારણે જયંતી એકલારા સાથે કરી લીધુ સમાધાન
સુરતના મોટા વરાછા રોડ પર આવેલા સહજાનંદપ્રસ્થ માં રહેતા અને સિદ્ધેશ્વર કોર્પોરેશનના નામે કન્ટ્રકશનનો વ્યવસાય કરના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ (Ashwin Chovatiya) ગત પહેલી માર્ચના રોજ…
Trishul News Gujarati News અશ્વિન ચોવટીયાએ આંસુ પાડીને ગુજરાત પોલીસને દોડાવી અને પાછલા બારણે જયંતી એકલારા સાથે કરી લીધુ સમાધાનલક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયું- જુઓ લાઈવ પ્રસારણ
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ (Laxminarayan Dev) પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા…
Trishul News Gujarati News લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયું- જુઓ લાઈવ પ્રસારણકાઠીયાવાડ એક્સપ્રેસ થી જાણીતા થયેલા સુરતના પેસ બોલર સેનીલ જાસોલીયાની BCCI ની વેસ્ટ ઝોન ટીમમાં પસંદગી
ભારતમાં ક્રિકેટનું સંચાલાન કરતા BCCI દ્વારા વિઝ્ઝી (VIZZY) ટ્રોફિ રમાડવામાં આવે છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં રહેલા ક્રિકેટના કૌશલ્યને બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવે…
Trishul News Gujarati News કાઠીયાવાડ એક્સપ્રેસ થી જાણીતા થયેલા સુરતના પેસ બોલર સેનીલ જાસોલીયાની BCCI ની વેસ્ટ ઝોન ટીમમાં પસંદગીદૂધ કાઢવાના મશીન ચલાવતા બેદરકારો ના કારણે વડોદરાના ગંગાબેન ગૌલોક સિધાવ્યા: જુઓ વિડીયો અને એનાલીસીસ
ડિસક્લેમર: વિડીયો ના કેટલાક દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે!!! આ વિડીયો તમે જોઈ રહ્યા છો તે આવી રહ્યા છે સંસ્કારી નગરી ગણાતા વડોદરા થી…
Trishul News Gujarati News દૂધ કાઢવાના મશીન ચલાવતા બેદરકારો ના કારણે વડોદરાના ગંગાબેન ગૌલોક સિધાવ્યા: જુઓ વિડીયો અને એનાલીસીસThe Jungle of Sheru પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સૌથી વધુ પસંદ આવેલ શેરુ શો BAPS એ કર્યો રીલીઝ
સતત એક મહિના સુધી અમદાવાદની પવિત્ર ધરતી પર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી Pramukh Swami Maharaj Shatabdi Mahotsav મહોત્સવ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી થઈ ગઈ. આ શતાબ્દી…
Trishul News Gujarati News The Jungle of Sheru પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સૌથી વધુ પસંદ આવેલ શેરુ શો BAPS એ કર્યો રીલીઝ