ટિકટોક, UC બ્રાઉઝર જેવી 59 એપ પર પ્રતિબંધ પછી ચિંતા કરવાની કંઈ જરૂર નથી આ રહ્યા તેના વિકલ્પો છે

ભારત સરકારે ટિકટોક, શેર ઈટ, UC બ્રાઉઝર જેવી 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સ ભારતમાં ખૂબ પ્રખ્યાત હતી. ભારત સરકારે જે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાંથી મોટાભાગની યુટિલિટી સેવાઓ પૂરી પાડતી હતી. આવી સ્થિતિમાં, જો આ એપ્લિકેશનો પર પ્રતિબંધ છે, તો તમારે શક્ય તેટલી વહેલી તકે તેમના વિકલ્પોની જરૂર પડશે. ચાલો,અમે તમને કેટલાક મહત્વપૂર્ણ એપ્લિકેશન વિકલ્પો જણાવીએ.

TikTok

આ એપ્લીકેશન એ ભારતની સૌથી પ્રખ્યાત ચીની એપ્લિકેશન છે. આ એપ્લીકેશન દ્વારા ટૂંકી વિડિઓઝ બનાવવામાં આવે છે. ઘણા ભારતીયને ટિકટોક દ્વારા પણ માન્યતા મળી છે. આ એપ્લિકેશન એ ભારતનાં યુવાનોમા સૌથી વધુ ફેલાયેલી છે. આ એપ્લિકેશનનાં લીધે ઘણા લોકોને પૈસા કમાવવાની તક મળી છે.

Xender and ShareIT

આ એપ્લીકેશનનો ભારતમાં ખુબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.આ બંને એપ્લિકેશનમાં મોબાઇલમાં રહેલાં ડેટા જેવાં કે, ફોટા, સંગીત, વિડીઓ, એપ્લીકેશન, સાથે-સાથે મોટી ફાઇલોની પણ એક મોબાઇલમાંથી બીજાં મોબાઈલમાં આપ-લે કરવામાં આવે છે.

Kwai, Helo, Likee, Bigo Live

આ એપ્લીકેશનનો ભારતમાં ખુબ જ મોટાં પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.આ બધી એપ્લીકેશન પણ ટિકટોક જેવી વિડિઓ શેરિંગ એપ્લિકેશન છે.આ બધી એપ્લીકેશનમાં વીડીયો બનાવીને શેર કરી શકાય છે.

CamScanner

આ એપ્લીકેશનનો ભારતમાં ખુબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.કેમસ્કેનરનો ઉપયોગ દસ્તાવેજની ડિજિટલ કોપિ બનાવવા માટે થાય છે.આ એપ્લીકેશનનો ઉપયોગ મુખ્યત્વે જરૂરી દસ્તાવેજ કે કોઈ મહત્વનાં કાગળની કોપી બનાવવાં માટે આ એપ્લીકેશન વાપરવામાં આવે છે.

UCBrowser & Apus Browser

આ એપ્લીકેશનનો ભારતમાં ખુબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.આ બધી એપ્લીકેશન બ્રાઉઝર્સ છે.આ એપ્લીકેશનમાં વિવિધ માહિતીઓની જાણકારી મેળવી શકાય છે.

Baidu Maps

આ એપ્લીકેશનનો ભારતમાં ખુબ જ  ઉપયોગ થઈ રહ્યો છે.આ એપ્લીકેશન એ કોઈપણ જગ્યા પર પહોંચવા માટે નકશાનાં માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.આ એપ્લીકેશન એ કોઈ પણ વ્યક્તિને તેને ચોક્કસ જગ્યાએ પહોચવામાં મદદ કરે છે.

Club Factory & Shein

આ એપ્લીકેશનનો ભારતમાં ખુબ જ  ઉપયોગ થઈ રહ્યો છે.શેન અને ક્લબ ફેક્ટરી એ ઇ-કોમર્સ વેબસાઇટ્ છે.આ એપ્લીકેશનમાંથી તમે તમારી જરૂરિયાતને લગતી ચીજ-વસ્તુઓ મગાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *