બ્રિટનના પ્રધાનમંત્રી boris johnson બુધવારે એક બાળકના પિતા બની ગયા છે. પોતાની મંગેતર કેરી સાયમંડ એ લંડનની હોસ્પિટલમાં બુધવારે સવારે એક દીકરાને જન્મ આપ્યો. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી johnson સાથે જોડાયેલા એક પ્રવક્તાએ આપી છે.
Johnson અને સાયમન્ડ્સે ફેબ્રુઆરીમાં લગ્ન કરશે તેવી જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી અને તેની ગર્લફ્રેન્ડ ના લગ્ન થાય તે પહેલાં જ તેણે પુત્રને જન્મ આપ્યો છે. ૨૦૧૨માં johnson જ્યારે લંડન ના મેયર બન્યા ત્યારે તેના પ્રચાર અભિયાનમાં કેરી સાયમન્ડ્સની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
એક નિયમ છે કે હજુ થોડા દિવસો અગાઉ જ બોરિસ જોનસન કોરોના ને માત આપીને ફરીથી બ્રિટનની જવાબદારી સંભાળી લીધી છે. આ પહેલા johnson એ પોતાના પ્રથમ લગ્ન મરીના વીલર સાથે કર્યા હતા. રિપોર્ટ અનુસાર તેમને ચાર દીકરા હતા. પરંતુ જોન્સને આ વાત સ્વીકારવાની ના પાડી હતી તેઓ સપ્ટેમ્બર 2018 માં છૂટાછેડા લઈ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news