વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આટલું કરવાથી દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનતાં નહીં રોકી શકે -જાણો જલ્દી…

જે લોકોએ કિન્નરના પગને સ્પર્શ કરી આવું કર્યું હશે, એવાં લોકો હંમેશા સમૃદ્ધ રહેશે. જેમાં શંકાને કોઈ સ્થાન નથી. કોઈપણ વ્યક્તિ સમૃદ્ધ બનવા માંગતુ હોય છે. જો કે, નાણાંથી સંબંધિત કેટલીક સમસ્યાઓ માનવ જીવનમાં ઉદભવતી હોય છે. આવી પરિસ્થિતિમાં કેટલાંક માણસો સમસ્યાઓનો સામનો કરવામાં અસમર્થ હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં, પૈસાથી સંબંધિત અવરોધોને દૂર કરવા માટે કેટલાંક ઉપાયો સૂચવવામાં આવે છે. જો આ ઉપાય યોગ્ય સમયે કરવામાં આવે તો તે શુભ પરિણામ આપે છે. સૌપ્રથમ તમારા પૂર્વજોના નામે ઘરની પશ્ચિમ દિશામાં અંદાજે 14 દીવડાઓ બાળી નાખો.

આની સિવાય, અન્ય પગલાં એ છે કે, માછલીઓને મુઠ્ઠીભર ચોખા નાખવા જોઈએ. હા, આ ઉપાય દ્વારા વ્યક્તિના પાપો નાશ પામે છે. આની સાથે વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે. હવે, ત્રીજા પગલા પ્રમાણે, તમારા ઘરમાંથી ખરાબ નજર દૂર કરવા માટે 7 વાર કાળા તલ લઈને ઘરના તમામ સભ્યોના માથા પર વારીને એને પશ્ચિમ દિશામાં ફેંકી દેવા.

હમેશા ધ્યાન રાખવું કે, પૂજા સ્થળ પર હમેશા ઉજાશ રહેવો જોઈએ. જેને કારણે માતા પ્રસન્ન થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હમેશા સમૃદ્ધિ રહે તો તમારા ઘરમાં તિજોરી પૂર્વ દિશામા રાખો. ઘરમાં ઉત્તર દિશામાં તિજોરી કે અલમારીમાં ઝવેરાત તેમજ ધન રાખો છો તો તમારા ઘરમાં કયારેય પણ ધનની કમી નહી થાય.

આથી તમારી તિજોરીને ઉત્તર દિશામાં આવેલ રૂમમાં દક્ષિણ બાજુ પીઠ રાખવી કે, જેથી જ્યારે પણ તમે અલમારી ખોલો તો એના બારણા ઉત્તર દિશામાં ખુલે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રસોડું હમેશા અગ્નિ દિશામાં રાખવું જોઈએ. આની સાથે જ, અગ્નિને અગ્નિ દિશામાં પેટાવવાંથી અગ્નિ દેવતા કોપાયમાન થતા નથી. આ દિશામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, અગ્નિ દિશામાં પાણીનો સંગ્રહ કરવો નહીં. આમ કરવાથી ઘરના સભ્યોનું આરોગ્ય બગડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *