ભાવનાબેન સત્સંગમાં બેઠા બેઠા દેવલોક પામ્યા, પણ પાંચ લોકોને નવજીવન આપતા ગયા.

વરાછા વિસ્તારમાં આવેલા મમતાપાર્કમાં રહેતાં ભાવનાબેન મુળજીભાઈ સવાણી (ઉ.વ.આ.62) પાડોશમાં સત્સંગમાં ગયાં હતાં. જ્યાં ચાલુ ભજન કિર્તન દરમિયાન અચાનક ઢળી પડતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં.…

Trishul News Gujarati News ભાવનાબેન સત્સંગમાં બેઠા બેઠા દેવલોક પામ્યા, પણ પાંચ લોકોને નવજીવન આપતા ગયા.