એલન મસ્ક અને નરેન્દ્ર મોદીની જુગલબંધી લાવશે ભારતમાં EVની નવી લહેર…શું હવે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી ફાઈનલ? જાણો વિગતે

Elon Musk in India: વિશ્વની સૌથી મોટી EV કંપનીના CEO એલોન મસ્ક ભારતની મુલાકાતે છે. આ પ્રવાસ મહિનાના ત્રીજા સપ્તાહમાં એટલે કે રામ નવમી પછી…

View More એલન મસ્ક અને નરેન્દ્ર મોદીની જુગલબંધી લાવશે ભારતમાં EVની નવી લહેર…શું હવે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી ફાઈનલ? જાણો વિગતે

સ્કૂલ બસ પલટી જતા 6 વિધાર્થીઓના મોત; 15થી વધુ ગંભીર, ડ્રાઈવર નશામાં હોવાની આશંકા- શહેરમાં ફેલાઈ અરેરાટી

Mahendragarh School Bus Accident: હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મોત થયા છે. 15થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને…

View More સ્કૂલ બસ પલટી જતા 6 વિધાર્થીઓના મોત; 15થી વધુ ગંભીર, ડ્રાઈવર નશામાં હોવાની આશંકા- શહેરમાં ફેલાઈ અરેરાટી

રામનવમી પર અયોધ્યામાં રચાશે ‘દિવ્ય સંયોગ’: સૌરકિરણો કરશે રામલલાને ‘સૂર્ય તિલક’, સંપૂર્ણ કાર્યક્રમ જાણો એક ક્લિક પર…

Ram Navami 2024: આ વર્ષની રામનવમી ઘણી રીતે ખાસ રહેવાની છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ નવરાત્રિ છે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર…

View More રામનવમી પર અયોધ્યામાં રચાશે ‘દિવ્ય સંયોગ’: સૌરકિરણો કરશે રામલલાને ‘સૂર્ય તિલક’, સંપૂર્ણ કાર્યક્રમ જાણો એક ક્લિક પર…

પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; એક જ પરિવારના 6 લોકોના મોતથી છવાયો માતમ

Madurai Accident: તમિલનાડુમાંથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તિરુમંગલમમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. જ્યારે…

View More પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; એક જ પરિવારના 6 લોકોના મોતથી છવાયો માતમ

શું છે ચંદ્રયાન-4 મિશનનું સ્ટેટસ ? જાણો ISRO ચીફે આપ્યું મોટું અપડેટ…

Chandrayaan-4: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-4 મિશન વિકાસની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે અવકાશ સંશોધન (Chandrayaan-4) એક સતત પ્રક્રિયા…

View More શું છે ચંદ્રયાન-4 મિશનનું સ્ટેટસ ? જાણો ISRO ચીફે આપ્યું મોટું અપડેટ…

છત્તીસગઢના દુર્ગમાં આઘાતજનક અકસ્માત, બસ 50 ફૂટ ઊંડી ખાઈમાં પડતાં 14 લોકોના દર્દનાક મોત…

Accident in Chhattisgarh: છત્તીસગઢના રાયપુર-દુર્ગ રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે છે. આ અકસ્માતમાં 12ના મોત અને 12 ઘાયલ થયાના અહેવાલ…

View More છત્તીસગઢના દુર્ગમાં આઘાતજનક અકસ્માત, બસ 50 ફૂટ ઊંડી ખાઈમાં પડતાં 14 લોકોના દર્દનાક મોત…

પરીક્ષા આપીને આવી રહેલાં વિધાર્થીઓની જીપને નડ્યો ગોઝારો અકસ્માત: 1 નું ઘટના સ્થળે જ મોત, 8 ઘાયલ

Dhamtari Accident: છત્તીસગઢના ધર્મતરી જિલ્લામાં એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. સંબલપુર બાયપાસ તિરાહા પાસે શાળાના બાળકોથી ભરેલી જીપ ડમ્પર સાથે અથડાઈ હતી. આ કરૂણ…

View More પરીક્ષા આપીને આવી રહેલાં વિધાર્થીઓની જીપને નડ્યો ગોઝારો અકસ્માત: 1 નું ઘટના સ્થળે જ મોત, 8 ઘાયલ

સમોસામાંથી બટાટાંના મસાલાને બદલે નીકળ્યા કોન્ડોમ અને તમાકુ, જાણો ક્યાંની છે આ ઘટના…

Condom in Samosa: મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પિંપરી ચિંચવડમાં એક મોટી ઓટો કંપનીને સપ્લાય કરવામાં આવેલા સમોસામાં કથિત રીતે કોન્ડોમ(Condom…

View More સમોસામાંથી બટાટાંના મસાલાને બદલે નીકળ્યા કોન્ડોમ અને તમાકુ, જાણો ક્યાંની છે આ ઘટના…

નૈનીતાલમાં કાર 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા સર્જાયો ગોજારો અકસ્માત- 8 લોકોના મોત થતા અરેરાટી

Nainital Accident: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ 8 લોકોના મોત થયા હતા. બેતાલઘાટ બ્લોકના…

View More નૈનીતાલમાં કાર 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા સર્જાયો ગોજારો અકસ્માત- 8 લોકોના મોત થતા અરેરાટી

પૂરપાટ ઝડપે આવી રહેલી ચાર બંગડીવાળી ઓડી કારે ટક્કરથી કરી નાખ્યાં 17 ટુકડાં, મહિલાનો પગ કપાઈને ફેંકાયો- જુઓ અકસ્માતનો LIVE વિડીયો

Haryana Accident: હરિયાણાના કરનાલમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહેવાલ અનુસાર આસંધ શહેરના જલમાણા ગામ પાસે એક ઝડપી ઓડી કારે એક પરિવારને કચડી નાખ્યો…

View More પૂરપાટ ઝડપે આવી રહેલી ચાર બંગડીવાળી ઓડી કારે ટક્કરથી કરી નાખ્યાં 17 ટુકડાં, મહિલાનો પગ કપાઈને ફેંકાયો- જુઓ અકસ્માતનો LIVE વિડીયો

પુરપાટ ઝડપે આવતા ટ્રકે 5 વાહનોને મારી જોરદાર ટક્કર: એકનું મોત, 24થી વધુ લોકો ઘાયલ

Chuttu Palu Valley Accident: ઝારખંડના રામગઢ જિલ્લામાં એક ગોજારી અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં પાઇપ(Chuttu Palu Valley Accident) લઇ જતો ટ્રક એક બાદ એક પાંચ…

View More પુરપાટ ઝડપે આવતા ટ્રકે 5 વાહનોને મારી જોરદાર ટક્કર: એકનું મોત, 24થી વધુ લોકો ઘાયલ

ચૂંટણી પહેલા જ ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર પર, ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી

Madhya Pradesh news: મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી એક કરોડથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો પકડાયો છે. પીટોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાથી બીન વારસી હાલતમા…

View More ચૂંટણી પહેલા જ ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર પર, ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી