મુંબઈના દહિસર રેલ્વે સ્ટેશન પર, એક પોલીસ કોન્સ્ટેબલે 60 વર્ષના વૃદ્ધ વ્યક્તિને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો, જે રેલ્વે ટ્રેક પર અટવાયો હતો. પરંતુ તે પછી બન્યું કંઈક આવું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ રેલ્વે ટ્રેક પર અટવાયો હતો.
પ્લેટફોર્મ પર પોલીસ કોન્સ્ટેબલે બચાવી લીધો હતો, આ દરમિયાન તે બંને મોતના મુખમાંથી બહાર આવ્યા હતા. તમે તેને વિડિઓમાં જ જોઈ શકો છો. જેમાં તમે જોશો કે 60 વર્ષનો એક પેન્ટ શર્ટ પહેરેલો માણસ રેલ્વે ટ્રેક પર અટવાયો છે.
પરંતુ, ત્યાં પ્લેટફોર્મ પર પોલીસ કોન્સ્ટેબલ ટ્રેન હાજર જોઇને તેણે તેને પ્લેટફોર્મ પર આવવાનો ઈશારો કર્યો. જેમ જેમ વ્યક્તિ પ્લેટફોર્મ તરફ આગળ વધે છે, ત્યારે ટ્રેન તેની નજીક આવે છે. અને કોન્સ્ટેબલ વ્યક્તિનો હાથ ખેંચીને તેની તરફ ખેંચે છે. ત્યારબાદ, બંને પ્લેટફોર્મ પર પડ્યા અને ટ્રેન અટકી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટ્રેન કેટલી નજીક આવે છે. પરંતુ પોલીસ કર્મચારી અને તે વ્યક્તિ બંનેનો જીવ બચી ગયો છે.
#WATCH | Maharashtra: A constable of Mumbai Police helped a 60-year-old man, who got stuck at a railway track, save his life at Dahisar railway station in Mumbai yesterday. pic.twitter.com/lqzJYf09Cj
— ANI (@ANI) January 2, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle