વાંદરાને ફોનમાં બતાવી દીધું ન દેખાડવાનું… પછી તો જે થયું- જુઓ VIRAL વિડીયો

આજના સમયમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે અનોખો સંબંધ બંધાયો છે. મનુષ્યની વસ્તી વધતા, ધીરે ધીરે જંગલોનો નાશ થઈ રહ્યો છે. ત્યારે લોકો પ્રાણીઓ વચ્ચે અને પ્રાણીઓ લોકો વચ્ચે રહેવાનું શીખી રહ્યા છે. અવારનવાર સોશિયલ મીડિયા પર મનુષ્ય ને પ્રાણીઓ સાથેના અનેક વિડિયો સામે આવે છે. આ વિડીયો જોતા લાગે કે પ્રાણીઓ મનુષ્યના સારા મિત્રો બની ગયા છે.

હાલ સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે ખખડી પડશો. વાયરલ વીડિયોમાં, ત્રણ વાંદરાઓ ફોનમાં એટલા મશગુલ થઈ ગયા છે કે, આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેની જાણ પણ નથી.

ખરેખરમાં આજના સમયમાં મોબાઇલ એવી થઈ ગઈ છે, નાનાથી લઈને મોટા સુધી કોઈ મોબાઈલ વગર રહી શકતું નથી. ત્યારે આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ વાંદરાઓને મોબાઈલના રવાડે ચડાવી દીધા હતા. વાંદરાઓ પણ મોબાઈલમાં આવતા દ્રશ્યો જોઈને મોબાઇલમાં થઈ ગયા હતા.

વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે ત્રણ વાંદરાઓ મોબાઇલમાં વાગી રહેલા વિડીયો ગીતનો આનંદ માણી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાંદરાઓની આ પ્રતિક્રિયા જોઈને હર કોઈ આકર્ષાયા છે. સાથોસાથ આ વિડીયો youtube ના એક પેજ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ વિડીયો લાખો લોકોએ જોયો છે અને પસંદ કર્યો છે. આટલું જ નહીં આ વીડિયો જોઈને લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. અને લોકોએ ભાત ભાતની કોમેન્ટો પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *