હાલમાં એક ખુબ આશ્વર્યજનક ઘટના સામે આવી છે. જેને લઈ એક સમાચાર સામે આવ્યા છે. પોલીસ દ્વારા 12 થી પણ વધુ મહિલાઓની ધકપકડ કરવામાં આવી છે. કારણ કે, આ મહિલાઓએ બાલ્કનીમાં ઉભી રહીને ન્યૂડ પોઝ આપ્યા હતાં. પોલીસનું માનવું છે કે, તેમણે આ મહિલાઓને જાહેરમાં ભ્રષ્ટ આચરણને કારણે પકડવામાં આવી છે.
આ મહિલાઓના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. ત્યારબાદ પોલીસે તેની પર એક્શન લીધું છે. આ તમામ મહિલાઓએ એક શૂટ માટે ન્યૂડ પોઝ આપતી જોવા મળી શકતી હતી. બાલ્કનીમાં ઊભેલી આ સ્ત્રીઓના ફોટાને એક પ્રોફેશનલ ફોટોગ્રાફર શૂટ કરી રહ્યો હતો.
આની સિવાય અન્ય એક વ્યક્તિ બીજી બાલ્કનીમાંથી આ મહિલાઓના ફોટા તેમજ વીડિયો બનાવીને વાયરલ કરી રહ્યો હતો. આ એક પબ્લિસીટી સ્ટંટ પણ હોઈ શકે છે. આ મહિલાઓને 6 મહિના સુધી જેલની સજા આપવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે, સાઉદી અરબમાં કાયદા ખુબ સખત છે તેમજ આ દેશમાં પબ્લિકમાં કિસિંગ કરવા પર અથવા તો લાયસન્સ વિના દારૂ પીવા પર પણ જેલ થઈ શકે છે.
Dubai views pic.twitter.com/VuYkM0uN7F
— UncleRandom (@Random_Uncle_UK) April 4, 2021
આ દેશમાં સોશિયલ મીડિયાને લઈ પણ કાયદા ખુબ કડક છે તેમજ લોકોને પોતાના કોમેન્ટ્સ તથા વીડિયોને કારણે જેલમાં પણ જવું પડ્યું હતું. 55 વર્ષીય મહિલાને એટલા માટે જેલની સજા ફટકારવામાં આવી હતી. કારણ કે, તેણે પોતાના પતિને વેબકૂફ કીધો હતો.
આની સિવાય એક વ્યક્તિને 60,000 પાઉન્ડ્સનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કારણ કે, તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક્સ-વાઈફને બીચ કહી હતી, જ્યારે કાર ખરાબ થવા પર એક વ્યક્તિએ વ્હોટસએપ પર કાર કંપની પર ગુસ્સો કર્યો હતો તો તેણે પણ જેલની હવા ખાવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.