બિહારના મુખ્યમંત્રી અને જનતાદળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશકુમારે ચૂંટણીપંચે મોટો ઝટકો આપ્યો છે. હવે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં જડીયું ના ચૂંટણી ચિન્હ ને પ્રતિબંધ કરી દીધું છે. હવે બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ હવે આ ચિન્હ પર નહીં લડી શકે.
ચૂંટણીપંચે બિહારની સત્તાધારી પાર્ટી જનતાદળ યુનાઇટેડ એ ચૂંટણીમાં ઉપયોગ થતું તીર નું ચિન્હ ને ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કમિશનરે કહ્યું કે, જેડીયુ બિહાર અને અરુણાચલ પ્રદેશમાં માન્યતા પ્રાપ્ત પક્ષ છે. અને તેનું ચૂંટણી ચિન્હ તીર છે, જે રિઝર્વ છે. જોકે ઝારખંડ મુક્તિ મોરચા ઝારખંડમાં માન્યતા પ્રાપ્ત પક્ષ છે. અને તેનો ચૂંટણી ચિન્હ તીર-ધનુષ્ય પણ રિઝર્વ છે.
ચૂંટણી અંગે જેએમએમ એ 24 જૂને ચૂંટણી પક્ષમાં અરજી કરી હતી.jma એ કહ્યું કે,જેડીયું નું ચૂંટણી ચિન્હ તેમની પાર્ટી સાથે મળી આવે છે. જનતાદળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે જણાવ્યું કે, બંને રાજ્યોમાં ચૂંટણી પ્રતીકની સમાનતાથી મતદારો મૂંઝવણમાં છે.