US President’s underwear auctioned: અમેરિકામાં હાલમાં જ એક અનોખી હરાજી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. હા હરાજી માં ઘણી ઐતિહાસિક અને ચર્ચિત વસ્તુઓની (US President’s underwear auctioned) બોલી લગાવવામાં આવી હતી. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઝોન એફ કેનેડી નું એક અન્ડરવેર, facebook ના કો ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ની હૂડી અને એપલના કો ફાઉન્ડર સ્ટીમ જોબ ની ટાઈ સામેલ હતી. આ સામાન્ય લોકોએ ઊંચી કિંમત એ ખરીદ્યો હતો જેના લીધે આ હરાજી ખાસ બની ગઈ.
જોન એફ કેનેડી ના અન્ડરવેર ની કિંમત 7.5 લાખ રૂપિયા
લોસ એન્જેલસ માં આયોજિત આ હરાજીમાં સૌથી વધારે ચર્ચા જોન એફ કેનેડી દ્વારા પહેરવામાં આવેલ અન્ડરવેરની કરવામાં આવી હતી. જેની બોલી 9,100 ડોલર એટલે કે લગભગ 7.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. આ અન્ડરવેર ને 1940 ના દશકમાં બની હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે કેનેડી અમેરિકન નેવી માં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે આ અન્ડરવેર પર નિકનેમ jack લખવામાં આવ્યું હતું.
માર્ક ઝુકરબર્ગની હૂડી બની આકર્ષણનું કેન્દ્ર
આ હરાજીમાં ફેસબુકના કોઈ ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ની એક હુડી પણ સામેલ હતી, જે તેમણે 2010માં ઘણી વખત પહેરી હતી. તેની શરૂઆતની અંદાજિત કિંમત 1000 ડોલર હતી પરંતુ તે 15,000 875 ડોલરમાં વેચાય હતી. ભારતીય રૂપિયામાં જોઈએ તો તે 13,00,000 રૂપિયામાં વેચાઈ હતી.
સ્ટીવ જોબ્સ ની ટાઈપ એ તોડ્યા રેકોર્ડ
આહરાજીમાં સૌથી મોંઘી વેચાનાર વસ્તુ એપલ ટીવી જોબ્સની એક લીલા અને ગુલાબી રંગની ટાઈ હતી. હા ટાઇ 1984 માં મેન્કી સ્ટોશ કોમ્પ્યુટર લોન્ચ દરમિયાન પહેરવામાં આવી હતી. તેની અંદાજિત કિંમત ફક્ત 1000 ડોલર હતી પરંતુ તે 35,750 ડોલર માં વેચાઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App