ગુજરાત: હાઈવે પર રિક્ષા-કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં દોઢ વર્ષીય બાળક સહિત આટલા લોકોનાં થયા દર્દનાક મોત 

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે એમ છતાં સરકા દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જેને કારણે ઘણાં લોકોને પોતાનો તમેજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

ધોળકા-બગોદરા હાઈવે પર ખાનપુર પાટીયા પાસે કાર તથા CNG રિક્ષાની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં કુલ 5 લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે. આ 4 મૃતકોમાં કુલ 2 પુરુષ તેમજ એક મહિલા અને બાળકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય કુલ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે.

હાલમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નિપજતા મોતનો આંકડો વધીને 5 થઈ ગયો છે. જેને કારણે શોકનો માહોલ ફરી વળ્યો છે. મળી રહેલ જાણકારી પ્રમાણે ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક નજીક રિક્ષા તથા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં કુલ 5 લોકોનાં મોત નિપજ્યા છે. આની સાથે જ ઉકળ 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને 108 દ્વારા તાત્કાલિક પાસેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે.

અકસ્માતને કારણે પોલીસ કાફલો ઘટનાસ્થળે:
અમદાવાદના ધોળકા-બગોદરા માર્ગ પર રીક્ષા તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કુલ 4 લોકોના મોત નીપજ્યા થયા છે. મૃતકોમાં દોઢ વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. રીક્ષામાં સવાર લોકો અમદાવાદના ખાનપુર તેમજ કારમાં સવાર તમામ લોકો ધોળકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *