ઝાડ પર ચડતી વખતે યુવતીનો હાથ છૂટી ગયો અને પછી.., જુઓ વિડીયો 

Published on: 7:47 pm, Tue, 8 June 21

આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા ફની અને એકથી એક ચડિયાતા વિડીયો જોવા મળતા હોય છે. ઘણા વિડીયો તો એવા હોય છે જેને જોઇને આપણે હસવાનું પણ રોકી શકા નથી. જયારે અમુક વિડીયો આપણને આશ્ચર્યમાં મૂકી દે તેવા હોય છે. હાલમાં આવો જ એક મજેદાર વિડીયો સામે આવ્યો છે.

આ વીડિયો જોઈને અમુક લોકોને શિખ પણ મળે છે, કે આવી ભૂલ ક્યારેય ન કરાય. આજકાલ લોકોનું મનોરંજન કરવા અને સસ્તી પબ્લિસિટી માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે. જોકે, અમુક લોકોના વખાણ પણ થતાં હોય છે, જ્યારે અમુક લોકો ઉંધી રીતે ભરાઈ પણ જતાં હોય છે.

આ વીડિયોમાં એક યુવતી છે તેની સાથે પણ કંઈક આવુ જ થયુ છે. જેની લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, જૂગાડ લગાવીને એક યુવતી ઝાડ પર ચડવાની કોશિશ કરી રહી છે. પણ અચાનક હાથ છૂટી જતાં ધડામ દઈને નીચે જમીન પર પડી જાય છે.

આ વીડિયોને જોયા બાદ તેમે પણ પોતાનું હાસ્ય રોકી શકશો નહીં. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ લાઈક કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે, ટ્વિટર પર આ વીડિયોને ‘@bimbolisa’ નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીડિયો સાથે તેણે મજેદાર કેપ્શન પણ આપ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.