કોમલ ચૌધરીજે એક હરિયાણવી ડાન્સર છે તેનો હાલ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોમલ પોતાની એક સહયોગી ડાન્સર સાથે જાહેરમાં ડાન્સ કરી રહી છે. ડાન્સ દરમિયાન કોમલ એટલી બધી ડાન્સમાંમગ્ન થઈ જાય છે કે તે ભૂલી જાય છે કે તેની સામે દરેક ઉંમરના લોકો બેઠા છે. હાલ સોશિયલ મીડિયા પર કોમલ ચૌધરીનો આ ડાન્સ ખુબ વાયરલ થયો છે. કોમલ ચૌધરીની હરિયાણાની સૌથી ઝડપથી લોકપ્રિય થઈ રહેલી ડાન્સર્સમાં તેને સ્થાન મળ્યો છે. તે પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્સ માટે પ્રખ્યાત છે.
મળતી માહિતી અનુસાર, હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીના સુપરહીટ થયા બાદ હવે ત્યાંની તમામ ડાન્સર્સ લોકપ્રિયતા માટે પોતાના ડાન્સમાં ખુબ બોલ્ડ મૂવ્સ સામેલ કરે છે. જો કે સપના ચૌધરીએ ક્યારેય પોતાના ડાન્સ દરમિયાન પોતાની હદો પાર કરી નથી. તે પૂરા કપડાં પહેરીને ડાન્સ કરતી હતી અને આ દરમિયાન ક્યારેય પોતાના બોડીને રિવિલ કરતી નથી.
જો કે આ ડાન્સ વીડિયોમાં કોમલ ચૌધરીએ પોતાનો કૂર્તો ઉઠાવીને ખતરનાક ડાન્સ મૂવ્સ કર્યા છે. સપના ચૌધરીને તો તેને સૌથી વધુ લોકપ્રિયતા ટીવી શો બિગ બોસ માંથી પ્રાપ્ત થઇ હતી. સપના ચૌધરી આ શોમાં આવ્યા પછી દેશભરમાં ખુબ લોકપ્રિય બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.