આવનારા સાત દિવસમાં વરસાદ ધડબડાટી બોલાવશે, હમણા જ જાણો વરસાદની આગાહી

Gujarat rain forecast: ગુજરાતમાં હાલ ઉનાળો ચાલે છે કે ચોમાસું ચાલે છે તેની કાંઈ ખબર જ નથી પડતી. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ (Gujarat rain forecast) વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

19મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં કોઈ આગાહી આપવામાં આવી નથી.

20મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં કોઈ આગાહી આપવામાં આવી નથી.

21મી તારીખે સાબરકાંઠા,ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં કોઈ આગાહી આપવામાં આવી નથી.

22મી તારીખે ગાજવીજ સાથે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

23મી તારીખે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

24મી તારીખે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

25મી તારીખે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર,જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.