કોંગ્રેસની નેતાઓ બોલી ‘કોંગ્રેસનો ઐય્યાશ પ્રમુખ હેમંત સોલંકી મરે તો અડધો મહિલા મોરચો વિધવા થઇ જાય’

ગુજરાતમાં પોતાનું રાજકીય અસ્તિત્વ શોધી રહેલા હેમંત સોલંકી પોતાના રંગીનમિજાજી થી હજી પણ ઊંચા આવી રહ્યા નથી. ૬૯ વર્ષની ઉંમરે બુઢા થઈ ગયેલા હેમંત સોલંકી…

ગુજરાતમાં પોતાનું રાજકીય અસ્તિત્વ શોધી રહેલા હેમંત સોલંકી પોતાના રંગીનમિજાજી થી હજી પણ ઊંચા આવી રહ્યા નથી. ૬૯ વર્ષની ઉંમરે બુઢા થઈ ગયેલા હેમંત સોલંકી બહેનપણીઓને ખુશ રાખવા યુવાન દેખાવા અમેરિકા જઈને ટ્રીટમેંટ કરાવીને ગુજરાત કોંગ્રેસની મહિલા નેતાઓમાં પોતાની ગર્લફ્રેન્ડ શોધી રહ્યા છે..

આ એ જ હેમંત સોલંકી છે. જે પોતાનું નામ બદલીને રાજકારણ કરી રહ્યો છે અને છેલ્લા એક દાયકા ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યો છે. પોતાના જ પક્ષને મહિલા નેતાઓ જ્યારે હેમંત સોલંકી મરણ પથારીએ પડ્યો ત્યારે કહી રહી હતી કે, આ મરી જશે તો ગુજરાત કોંગ્રેસની કેટલી મહિલાઓ રાજકીય રીતે વિધવા થઇ જશે. આ મહિલાઓ એટલી હદે હેમંત સોલંકી થી કંટાળી ગઈ હતી કે રાજકારણ પણ છોડી દીધા છે. જ્યારે હજુ પણ એવી કેટલીક મહિલાઓ છે જે કોંગ્રેસમાં ઉચ્ચપદ મેળવીને સત્તાનો નશો કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસને એક મહિલા નેતા એ નામ ના આપવાની શરતે એક યાદી અમને પહોંચતી કરી છે, જેમાં હેમંત સોલંકી ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી મહિલાઓની વાત કરવામાં આવી છે, જેમાં મોટાભાગની મહિલાઓ અમદાવાદ, આણંદ અને વડોદરા ની છે. અને અ યાદીમાં 18 થી વધુ યુવતીઓના નામ છે જેમની વાય 19 થી 35 વર્ષની છે.

ગઈકાલે જ આણંદમાં એક 25 વર્ષીય યુવતી સાથે લીવ ઇન રીલેશનશીપનો મૈત્રી કરાર કરવા આવેલો આ હેમંત રંગે હાથે પકડાઈ જતા યુવતીના પરિવારજનોએ તેને મેથીપાક આપ્યો હોવાની જાણકારી સામે આવી છે. આ યુવતી ગુજરાત કોંગ્રેસ માટે હેમંત વતી તે ટિકિટ નો વહીવટ કરતી હતી અને ગઈ ચૂંટણીમાં તેણે 45 જેટલી ટિકિટો કમિશન લઈને અપાવી હોવાની માહિતી સામે આવી છે. એક ટિકિટ દીઠ તેણે બે લાખ થી 10 લાખ રૂપિયા સુધી રકમ ઉઘરાવી હોવાની પણ વાત સામે આવી છે.

આ યુવતીએ હેમંત સોલંકી ને એવો પ્રેમનો આશિક બનાવી દીધો હતો કે તેને રહેવા માટે આણંદમાં સુખડીયા સ્વીટની બાજુમાં આવેલી આશ્રય સોસાયટીમાં એક બંગલો પણ અપાવ્યો હતો. જેમાં તે છેલ્લા દસ દિવસથી પરિવાર થી દૂર થઈને રહેતી હતી અને ગઈ કાલે આ જ બંગલામાં તે બ્રાહ્મણ અને વકીલ ને બોલાવીને મૈત્રી કરાર અને લગ્ન કરવા જઈ રહ્યા હતા.

અચાનક આ વાત યુવતીના પરિવારજનોને ખબર પડતાં પરિવારજનો ત્યાં પહોંચીને હેમંત સોલંકી ને ભગાડી દીધો હતો. હેમંત દિલ્હી થી આવ્યો હતો અને ત્યાં જ જતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *