આજથી એટલે કે તારીખ 08-05-2020ના રોજથી તમામ મંદિરો ખુલવાના હતા. કોરોના વાયરસથી મળેલા લોકડાઉનના કારણે શાળા-કોલેજ સહીત બધું જ બંધ થઇ ગયું હતું. લોકો રાજ જોઈ રહ્યા હતા કે હવે આ બધું પાછુ પહેલા જેવું ક્યારે થશે? તો આખરે બે થી ત્રણ મહિના બાદ શહેરમાં બધું જ ખુલવા લાગ્યું છે. તો આજના દિવસથી તમામ મંદિરો ખુલવાના હતા. અને આજના દિવસે જગતમંદિર દ્વારિકાધીશના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી હતી. જેની તસ્વીરો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે.
Gujarat: Devotees visit Dwarkadhish temple in Dwarka to offer prayers as Government allows reopening of places of worship from today. pic.twitter.com/PNHD49EqkI
— ANI (@ANI) June 8, 2020
આજ રોજ દ્વારકામાં આવેલા જગતમંદિર દ્વારિકાધીશના દર્શને હજારો લોકોની ભીડ ઉમટી હતી. પરંતુ દર્શને આવેલા દરેક લોકોએ દરેક બાબતોનું ધ્યાન રાખેલુ હતું. જેના કારણે કોરોનાનો ભય રહે નહિ. ઉપરની તસવીરોમાં દેખાઈ આવે છે કે દરેક ભક્તો થોડા થોડા અંતરે લાઈનમાં ઉભા છે, અને શાંતિ અને ધીરજ પૂર્વક દર્શને આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news