કિસ્મત હોય તો આવી! સવારે પાંચ રૂપિયાની ટીકીટ ખરીધી, સાંજ થઇ ત્યાં બની ગયા 12 કરોડના માલિક

કહેવાય છે કે જીવનમાં કોઈને રાતોરાત સફળતા મળતી નથી. વર્ષોની મહેનત અને અસંખ્ય ઠોકર ખાધા પછી વ્યક્તિ પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ નશીબ જેના સારા હોય છે તેના ભાગ્ય ખુલી જાય છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે આજકાલ નશીબ હોય તો કેરળ(kerala)ના કુદયમપાડી(Kudayampadi)માં રહેતા ચિત્રકાર સદાનંદન(Painter Sadanandan) જેવા સદાનંદને સવારે રાજ્ય સરકાર(State Government)ની ક્રિસમસ-ન્યૂ યરની બમ્પર લોટરીની ટિકિટ(Christmas-New Year bumper lottery tickets) ખરીદી હતી અને આ ખરીદેલ ટીકીટ દ્વારા તે પાંચ કલાકમાં જ કરોડપતિ(Millionaire) બની ગયો હતો.

તેમજ કહેવામાં આવી રહ્યું છે કે ચિત્રકાર સદાનંદનને લોટરીમાં 12 કરોડ રૂપિયાનું પહેલું ઇનામ જીત્યું હતું. તેમજ મળતી માહિતી અનુસાર ચિત્રકાર સદાનંદનને જણાવ્યું હતું કે તે રવિવારે સવારે કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયો હતો. તે દરમિયાન તેણે લોટરીની એક ટિકિટની ખરીદી કરી હતી. તેમજ તેનું કહેવું છે કે તે પહેલા પણ આવી લોટરીની ટિકિટની ખરીદી કરતો હતો.

પરંતુ તેને એવી ખબર ન હતી કે આ રીતે તેનું નસીબ કોઈપણ દિવસ ચમકી ઉઠશે. ખરીદેલ ટિકિટમાં તેને કોઈ નાનું એવું ઈનામ મળશે તેવી તે રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તેના નશીબ એટલા સારા નીકળ્યા કે તે ફક્ત પાંચ જ કલાકમાં કરોડપતિ બની ગયો હતો. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ચિત્રકાર સદાનંદન લોટરીની ખરીદેલ ટિકિટ દ્વારા મળેલ રૂપિયાથી તે પોતાના બાળકને અભ્યાસ કરવા માંગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *