જો તમારી પાસે કોઈ કામ નથી અને તમે પૈસા કમાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ સારા સાબિત થઇ શકે છે. આ સમાચારને સંપૂર્ણ વાંચ્યા પછી, તમે પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ શકો છો. આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં જૂની નોટો અને સિક્કાઓ(Coins)ની માંગ ઝડપથી વધી રહી છે. જેનો લોકો મોટા પાયે લાભ લઈ રહ્યા છે. તો તમે વિલંબ કરશો નહીં. તમે ઘરે બેઠા લાખો રૂપિયા સુધીની મોટી રકમ કમાઈ શકો છો. જો તમારી પાસે 5 રૂપિયાની આ ખાસ નોટ છે. તો તમે આ એક નોટથી સરળતાથી હજારો રૂપિયા કમાઈ શકો છો. આ સાથે તમને લગભગ 35 હજારથી 2 લાખ રૂપિયા મળવાની તક મળી રહી છે. જો તમારી પાસે આવી નોટોનો સંગ્રહ છે તો તમે કરોડપતિ બની શકો છો.
તમને આ રીતે બે લાખ રૂપિયા મળશે:
અમે તમને એવી પાંચ રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યા છીએ, જેને વેચીને તમે સરળતાથી હજારો રૂપિયા કમાઈ શકો છો. આ નોટની ખાસિયત એ છે કે તેના પર 786 નંબર લખવો જોઈએ. તેની સાથે આ નોટ પર ટ્રેક્ટર પણ બનાવવું જોઈએ. જો તમારી પાસે પણ આવી નોટ છે તો તેના બદલામાં તમને 2 લાખ રૂપિયા મળી શકે છે.
તેમજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટ ‘એક્સટ્રિમલી રેયર’ છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે પણ આ નોટ છે તો તમે ભાગ્યશાળી છો. આ એક નોટ માટે તમે હજારો રૂપિયા કમાઈ શકો છો. હાલમાં ઘણી એવી વેબસાઈટ છે, જ્યાં જૂની નોટો અને સિક્કાઓની જબરદસ્ત ખરીદ-વેચાણ થઈ રહી છે. જો તમારી જૂની નોટો અને સિક્કા નિર્ધારિત શરતો અનુસાર છે. તો તમને તેના માટે ખૂબ સારા પૈસા મળી શકે છે.
5 રૂપિયાની નોટ અહીં કરી વહેચણી:
તમને જણાવી દઈએ કે આ ખાસ ચલણી નોટને શોધવી મુશ્કેલ છે. તેથી જો તમારી પાસે 5 રૂપિયાની ટ્રેક્ટરની નોટ છે તો તમે તેના બદલે 2 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો. આ માટે ShopClues અને Marudhar Arts જેવી ઘણી કંપનીઓ તેમની જૂની કરન્સી ઘરે બેઠા સારી કિંમતે વેચી શકે છે. આ ઉપરાંત coinbazzar.com પર જૂની નોટોના બદલામાં અનેક ગણા પૈસા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.