બહેનના પતિ સાથે હતું પત્નીનું લફરું,પછી પતિ કર્યું ચોકાવનારું કૃત્ય …

TrishulNews.com
Loading...

લગ્ન પછી બહાર ના અનૈતિક સંબંધો ના ઝગડા અને પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ નું કારણ બને છે. ક્યારેક આ પ્રકારના સંબંધો વ્યક્તિને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે.આવો જ એક કિસ્સો મુંબઈમાં બન્યો છે જ્યાં શાળા સાથે પત્નીનું લફરું ચાલતું હોવાની જાણ થતાં પતિ આવેશમાં આવી ગયો અને તેણે પત્નીને ચપ્પાના ઘા ઝીંકી દીધા અને પરિણામ બહુ જ ખરાબ આવ્યું.

નેરુલ ના કુક્ષેતગામમાં રહેતા ૨૬ વર્ષના રિક્ષાચાલકને જ્યારે ખબર પડી કે તેની બહેનના પતિ સાથે પત્નીનું લફરું ચાલે છે અને તેઓની વચ્ચે અનૈતિક સંબંધો છે. આ ખબર પડતાં જ આરોપી નાગેશ લાડ આવેશમાં આવીને બહેનના પતિ ને મારવા માટે તેના ઘરે પહોંચ્યો, પણ તેની બહેન વચ્ચે પડી તો ભાઈએ બહેનને પણ ચાકુના ઘા ઝીંકી દીધા.


Loading...

આ કેસ અંગે ચવાણ નામના વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે નાગેશ જેલમાં હતો ત્યારે તેની પત્ની જ્યોત્સના, તેની બહેન ના પતિ જર્મન સિંઘ સાથે નાગેશ ને મળવા જેલમાં આવી હતી.પાછળથી નાગેશ ને ખ્યાલ આવ્યો કે આ પત્ની અને જીજાજી વચ્ચે કશું રંધાઈ રહ્યું છે. ચવાણે કહ્યું કે મંગળવારની રાત્રે નાગેશ તેના બનેવીના ઘરે પહોંચ્યો હતો.

trishulnews.com ads

પોલીસે આ કેસની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે આરોપી અને જ્યોત્સના એ ધાબા પર થોડો દારૂ પીધો,ત્યારબાદ પાંચ વાગ્યે વહેલી સવારે બંને વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને અનૈતિક સંબંધોની વાત નીકળી, આ પછી લાગે છે પત્ની પર છરીથી હુમલો કરી દીધો, જેમાં પત્ની ને ગળા તથા પેટના ભાગે ઈજા થઈ હતી.

નેરુલા પોલીસે જણાવ્યું કે પત્ની સાથે ઝઘડો થયા પછી નાગેશ નેરૂલા ગામમાં રહેતી તેની બહેન સુનિતાના ઘરે પહોંચ્યો.તેણે કહ્યું કે તેણે પોતાની પત્ની પર છરીથી વાર કર્યા છે હવે તારા પતિને પણ મારી નાખીશ. સુનિતાએ કહ્યું કે આ બધી વાત ખોટી છે, જ્યારે તેનો પતિ નાગેશ સાથે દલીલ કરવા લાગ્યો. આ દરમ્યાન નાગેશ એ તેની બહેનને ચાકુના ઘા ઝીંકી દીધા, પછી જેવો તેના જીજાજી જર્મન સિંગ પર હુમલો કરવા ગયો ત્યાં કે નાસી છૂટ્યો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...