જુનાગઢની હોસ્પિટલોની ગંભીર બેદરકારી લોહીના સેમ્પલ- ઇન્જેક્શન સતત બીજા દિવસે જાહેરમાં લાવારીસ મળ્યા

જુનાગઢ: હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આજે જૂનાગઢમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં હેલ્થ પલ્સ ની સામે ખાલી નાની મોટી બોટલ, ઈન્જેકશન બોક્સ,…

જુનાગઢ: હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આજે જૂનાગઢમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં હેલ્થ પલ્સ ની સામે ખાલી નાની મોટી બોટલ, ઈન્જેકશન બોક્સ, મેડીકલ કોટન તેમજ મેડિકલને લગતો વેસ્ટ રસ્તા પર જ કોઈ દ્વારા ફેકવામાં આવ્યો હતો. આમ આ રીતે વેસ્ટ મેડિકલ વસ્તુનો ખુલ્લામાં ફેકીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. આજુબાજુ માં રહેતા રહેવાસીઓ માં ચિંતા વ્યાપી ગઈ છે.

સતત બીજા દિવસે મેડિકલ વેસ્ટ રસ્તા પર કોઈ દ્વારા ફેકવાનું જાણી જોઈને કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. આ અહેવાલ બાદ હવે જોવું રહ્યું કે તંત્ર સી. સી. ટીવી ફૂટેજ તપાસ કરે છે કે નહીં. સ્થાનિકોનું માનીએ તો આ વેસ્ટ મેડિકલ વસ્તુનો ખુલ્લામાં ફેકીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. આજુબાજુ માં રહેતા રહેવાસીઓ માં ચિંતા વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *