Latest Diamond Import Export Update: હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર સામે આવ્યા છે, મંદીના માહોલ વચ્ચે નેચરલ અને લેબગ્નોન ડાયમંડનું એક્સ્પોર્ટ વધ્યું છે માત્ર બે મહિનામાં એક્સ્પોર્ટ વધતા હીરા ઉદ્યોગ ને વેગ મળવાની આશા જાગી છે. હાલ વિદેશમાં ડિમાન્ડ નીકળતા માર્કેટ પોઝિટિવ ઢળતું હોવાના આસાર દેખાઈ રહ્યા છે. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં રફના ઈમ્પોર્ટમાં નજીવો ઘટાડો નોંધાયો છે.
દિનેશ નાવડિયાએ શું કહ્યું? Dinesh Navadiya Diamond Expert
નવા વર્ષની શરૂઆત સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે. નવું વર્ષ અને વેલેન્ટાઈનની ઉજવણીને અનુલક્ષી ડિસેમ્બરમાં જોવા મળેલી નેચરલ અને લેબચોન પોલિસ્ટ ડાયમંડની માંગ જાન્યુઆરી મહિનામાં પણ યથાવત રહી હતી. હાલ વિદેશમાં ડિમાન્ડ નીકળી હોવાથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં પોઝિટિવ માહોલ બની રહ્યો હોવાની આશા ઉદ્યોગકારો સેવી રહ્યા છે. અંગે ડાયમંડ ઉદ્યોગકાર એ જણાવ્યું હતું કે નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં પોલિશ હીરાનું એકસપોર્ટ વધવા સાથે રફનું ઇમ્પોર્ટ પણ વધ્યું હતું.
View this post on Instagram
આ પ્રકારની સ્થિતિ લેભગ્રોન ડાયમંડમાં પણ છે. જ્યારે ડિસેમ્બર મહિનાની સરખામણીએ જાન્યુઆરીમાં પણ એકસ્પોર્ટ વધ્યું છે. પરંતુ રફનું ઈમ્પોર્ટ ઘટયું છે. જેની સામે લેબચોન ડાયમંડમાં એકસ્પોર્ટ અને ઈમ્પોર્ટ બંનેમાં વધારો થયો છે.
જીજેઈપીસીના આંકડા મુજબ
લેબગ્રોન ડાયમંડ
નેચરલ ડાયમંડ
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App