ઓસ્ટ્રેલિયામાં રહેતી જુડવા બહેનો એ એક જ વ્યક્તિ સાથે સગાઈ કરી.આટલું જ નહિ તે બહેનો કહે છે કે અમે સાથે ગર્ભવતી પણ થવા માગીએ છીએ.આ બંને બહેનોએ ઓસ્ટ્રેલિયાના એક રિયાલિટી ટીવી શો માં કહ્યું હતું કે તે બંને એક જ વ્યક્તિના પ્રેમમાં કેવી રીતે પડ્યા.
બંને બહેનો 2011 થી બેન બાયર્નેસને ડેટ કરી રહી હતી.તેમની લવ સ્ટોરી વિશે જણાવતા કહ્યું કે તે બંને ને પાર્કમાં પ્રપોઝ કર્યું હતું. અને તે બંને બહેનોને વીંટી આપી જેમાં ખુબ સુંદર હીરા હતા.
બંને બહેનો એ કહ્યું હતું કે તેઓ લગ્ન માટે મલેશિયા,ઇન્ડોનેશિયા અથવા યુરોપ ના ભાગોમાં જઈ શકશે.
જ્યારે તેના મંગેતર એ બંને બહેનોને વચન આપ્યું હતું કે,’હું તમને બંને ને ખુશ કરવા માટે જે ગમે તે કરવા તૈયાર છું’
તે જ સમયે, અન્ના અને લુસી એ એમ પણ કહ્યું હતું કે તેઓ એક જ સમયે ગર્ભવતી થવાની ઇચ્છા રાખે છે. આ માટે આઈવીએફ દ્વારા આ કરવાનું વિચારી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.