‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’ રૂપે વહાવો દાનનો ધોધ- 20 વર્ષ પહેલા પિતાનું નિધન, માતાએ પેટે પાટા બાંધી એકના એક દીકરાને ઉછેર્યો પરંતુ…

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, અવાર નવાર સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી અનેક લોકોના જીવ બચ્યા હોવાના કિસ્સાઓ આપણી સમક્ષ હાજર છે. સોશિયલ મીડિયાનો ઉપયોગથી માત્રને…

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, અવાર નવાર સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી અનેક લોકોના જીવ બચ્યા હોવાના કિસ્સાઓ આપણી સમક્ષ હાજર છે. સોશિયલ મીડિયાનો ઉપયોગથી માત્રને માત્ર મનોરંજન જ નહી પરંતુ પીડિત લોકોને મદદ કરીને તેનો જીવ પણ બચાવી શકાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયાના પાવરથી ગણતરીના સમયમાં જ અનેક ગણું દાન ભેગું થઇ જાય છે. ત્યારે હાલમાં આવા જ એક વ્યક્તિને તાત્કાલિક મદદની જરૂર છે. તો ચાલો આપણે સૌ ફૂલ નહિ તો ફૂલની પાંખડીથી તેની મદદ કરીએ અને વધુમાં વધુ લોકો સુધી આ પોસ્ટને પહોંચાડીએ.

તાત્કાલિક મદદની છે જરુર:
જો વાત કરવામાં આવે તો ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના માલગામના વતની 23 વર્ષીય વાઢેર ભવદીપ ભાણાભાઈને તાત્કાલિક મદદની જરૂર છે. હાલના આ ભવદીપનું લીવર ખરાબ થયેલું છે અને તેને ખુબ જ મદદની જરૂર છે. તો ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેટલી તો મદદ કરી જ શકીએ. જો તમારા દાનથી કોઈ વ્યક્તિનું જીવન બચી શકતું હોય તો અવશ્ય દાન કરવું જોઈએ.

20 વર્ષ પહેલા ભવદીપના પપ્પાનું અવસાન:
તમને જણાવી દઈએ કે, ભવદીપના પપ્પાનું 20 વર્ષ પહેલા અવસાન થયું હતું અને હાલમાં તેમના મમ્મી પર ઘરની તમામ જવાબદારીઓ રહેલી છે. ત્યારે લીવર ખરાબ થવાને કારણે ડોકટરે કહ્યું છે કે, અંદાજીત 26 લાખ જેટલો ખર્ચ થશે.

મદદ માટે અપીલ કરતા કહ્યું છે કે, ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે દાન કરો, જેથી આ ભાઈનો જીવ બચી શકે અને એક માતાને તેનો દીકરો મળી રહે.

દાન કરવા માટેની ડીટેઈલ્સ:
જો તમે પણ દાન કરવા ઈચ્છો છો તો ફોન પે, ગૂગલ પે કરી શકો છો.
ભવદીપ વાઢેર મોબાઈલ નંબર- 63591 11638

બેંક ડીટેઈલ્સ:
નામ-
વાઢેર ભવદીપ ભાણાભાઈ
SBI બેંક ખાતા નંબર- 38594181248
IFSC CODE- SBIN0060285
BRANCH- DOLASA TA.KODINAR
UPI ID- bhavdeepvadhe177062@oksbi

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *