3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં લોકસભાનું મતદાન કેટલે પહોંચ્યું? જાણો જલ્દી

Voting turnout Gujarat at 3 PM: ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરુ થયાના આઠ કલાક બાદ એટલે કે 3 વાગ્યે રાજ્યમાં સરેરાશ 47 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 58.05, બનાસકાંઠામાં 55.74 અને સૌથી ઓછું અમરેલી માં 37.82 ટકા વોટિંગ નોંધાયું છે. બારડોલી 51.97 ટકા, નવસારી 48.03 ટકા મતદાન નોંધાયું છે.

Voting turnout Gujarat at 3 PM

ભાજપને મતદાનની ટકાવારીની પેટર્ન જોઇને કદાચ ટેન્શન વધી રહ્યું છે, કારણકે, વલસાડ, બનાસકાંઠા અને અમરેલીની બેઠકો પર કોંગ્રેસના મજબુત ઉમેદવારો છે.

બનાસકાંઠામાં ગેનીબેન નો મોટો આરોપ: નકલી CRPF બની ચૌધરી યુવક મતદાન રોકે છે

શક્તિસિંહ શા માટે થયા લાલઘુમ?

નવસારીના કોંગ્રેસ ઉમેદવારનો દાવો સાચો પડશે?

ભરૂચના ધારાસભ્યની દાદાગીરી