પાંચ ત્રિશૂળ લઈ પરિવાર સાથે કબરાઉ ધામ મોગલ માં ને શરણે પહોચ્યો યુવક, મણીધર બાપુને મળીને કહ્યું – મારા પપ્પા…

માં મોગલનો અઢાળે વરણની માતા કહેવાય છે. માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ભકતને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. માં મોગલના દર્શન માત્રથી…

માં મોગલનો અઢાળે વરણની માતા કહેવાય છે. માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ભકતને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દુર થઇ જાય છે. માં મોગલના દર્શન માટે દેશ વિદેશથી લોકો આવે છે. તમે માં મોગલના અનેક પરચાઓ સાંભળ્યા હશે.

મા મોગલ દરેક લોકોની માનતા પૂર્ણ કરીને તેમના દુઃખ દુર કરે છે. માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ જોઈ શકતા નથી. જે ભક્ત માં મોગલનું નામ સાચા મનથી લઈલે તો તેના તમામ દુઃખ દુર થાય છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. ગુજરાત રાજ્યમાં આવેલા કચ્છમાં એક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. કચ્છના કબરાઉમાં મોગલ ધામ આવેલું છે.

માં મોગલે 60 વર્ષે પણ સાચા દિલથી માનનારા લોકોના ઘરે દીકરા દીધેલા છે. માં મોગલ જ આવો ચમત્કાર કરી શકે છે. આજે આપણે એક એવા ચમત્કાર વિષે ચર્ચા કરીશું. એક યુવક પોતાના પરિવાર સાથે કચ્છના કબરાવમાં સાથે પાંચ ત્રિશૂળ લઈને આવી ગયો હતો.

યુવાનએ મંદિરમાં આવીને મોગલ મા ના દર્શન કર્યા અને મણીધર બાપુને પણ મળ્યા હતા. મણીધર બાપુ સાથે વાત કરતા જણાવ્યું કે, તેના પિતાને એક બીમારી હતી. ઓપરેશન પણ કરાવવાની ફરજ પડી હતી અને ત્યારે યુવકે માનતા રાખી કે જો પિતાનું ઓપરેશન સારી રીતે થઇ જશે તો માં મોગલને પાંચ ત્રિશૂળ ભેટ તરીકે ચડાવશે.

માં મોગલના આશીર્વાદથી તેમના પિતાનું ઓપરેશન ખુબ જ સારી રીતે થઇ ગયું અને ત્યારે તેમનો પરિવાર કબરાવ આવ્યો અને માં મોગલને ત્રિશૂળ ચડાવ્યું હતું. તેના પિતાની સારવાર બાદ તે પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા હતા.

પરિવારના બધા જ લોકો માં મોગલના ચમત્કાર ને માની ગયા અને માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ આવ્યા હતા.ત્યાર બાદ યુવકે તે ત્રિશૂળ મણીધર બાપુ ને આપ્યું. ત્યારે મણીધર બાપુએ ત્રિશૂળ હાથમાં લઈને કહ્યું કે, માતાજી એ તારા પાંચ ત્રિશૂળનો સ્વીકાર કરી લીધો હવે આ ત્રીજું કુળદેવીના મંદિરમાં તું ચડાવી દેજે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *