મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીએમ કમલનાથે કહ્યું કે હું હંમેશા વિકાસમાં વિશ્વાસ કરું છું. રાજ્યના લોકો આજે પુછે છે કે કમલનાથની શું ભૂલ છે. જનતાએ મને આખા પાંચ વર્ષ બહુમતી આપી. રાજ્યને છેતરનારા નેતાઓ સાથે લોકો કદી ન્યાય કરશે નહીં. સીએમ કમલનાથે એક વાગ્યે રાજ્યપાલ લાલજી ટંડનને મળવા માટે સમય માંગ્યો છે. એવી અટકળો છે કે કમલનાથ રાજ્યપાલને રાજીનામું આપી શકે છે.
મધ્યપ્રદેશ: સીએમ કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપ્યું, કહ્યું ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરાઈ. સીએમ કમલનાથનું નિવેદન મેં આજે રાજ્યપાલને રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.
#MadhyaPradesh CM Kamal Nath: I have decided to tender my resignation to the Governor today. pic.twitter.com/jgaRf6F0K2
— ANI (@ANI) March 20, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.