ભાણેજ પોતાના મામાના ઘરે રહેવા માટે આવ્યો હોય છે અને સવારમાં કામકાજ દરમિયાન તે અચાનક જ કમર દુખાવા નું નાટક કરવા લાગે છે અને બેસી જાય છે. ભાણેજ મામી માટે દવા લેવા જાય છે પરંતુ મામી ના પાડે છે અને તેને કહે છે કે, મને કમર કસરી દે. કમર કસરતા સમયે તે અલગ પ્રકારની ક્રિયાઓ કરવા માટે છે જેને જોઈને ભાણેજ કહે છે કે, આ શું કરો છો. અને ત્યાંથી ઉપર થઈને જતો રહે છે.
ત્યાર પછી સાંજે ભાણેજ પોતાની મામીનો જન્મદિવસ હોવાથી કેક લઈને આવે છે. તે સમયે પણ તે બીભત્સ ક્રિયાઓ કરવા લાગે છે. બીજા બધા અને ત્યાર પછી મામી ડ્રિક લેવા માટે જાય છે. તે સમયે ભાણેજ કહે છે કે, હું ડ્રિક નથી કરતો. ત્યારે મામીએ કહ્યું, પણ નથી કરતી પરંતુ ક્યારેક-ક્યારેક કરી લેવી જોઇએ. એમ કહીને તે ડ્રિક લેવા માટે જાય છે.
ભાણેજ ની ડ્રિકમાં ઘેનની ગોળી ભેળવીને લાવે છે. અને ત્યાર પછી બંને ચેસ કરીને પીવા લાગે છે. અડધી ડ્રિંક લીધા બાદ ભાણેજને માથું દુખાવા આવે છે. અને ગ્લાસ તેના મામીને આપી દે છે. અને તે બેભાન થઈ જાય છે. ત્યાર પછી ભાણેજ સાથે બીભત્સ કાર્યો કરે છે. જેનો વિક્રમનો દોસ્ત રવિ ઉતારે છે.
ત્યાર પછી તેના મામીને વિડિયો મોકલીને ફોન કરે છે. અને કહે છે કે, વિક્રમ સાથે જે કર્યું તે મારી સાથે પણ કરવું પડશે. નહીંતર હું વીડિયો વાયરલ કરી દઈશ. અને પછી કહે છે કે આજે સાંજે તું તૈયાર રહેજે. એમ કહી ને ફોન મૂકી દે છે. અને ત્યાર પછી મામી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરે છે.
View this post on Instagram
આ તમામ ઘટના એક વીડિયોના માધ્યમથી બનાવામાં આવી છે, આ ઘટનાથી વાસ્તવિક જીવન સાથે કોઈ સબંધ નથી. આ ઘટના ફક્ત સાવચેતી અને આનંદ માણવા માટે રજુ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.