સોસિયલ મીડિયા (Social media) પર અવારનવાર કેટલીક ભાવુક ઘટનાઓ સામે આવતી હોય છેકે, જેને જાણીને આપણી આંખોમાંથી આંસુ (Tears from the eyes) સરી પડતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર (News) સામે આવ્યા છે.
35 વર્ષ પછી પિતાને જોયા પછી થોડા સમયમાં જ એક બાઇક ચાલકનું માર્ગ અકસ્માતમાં દુ:ખદ નિધન થયું હતું. 56 વર્ષનાં પોલ કોવેલનું ઇસ્લે ઓફ મેનમાં પ્રવાસી વાન સાથે અથડાવાથી મોત નીપજ્યું હતું. પોલ કોવેલ મેન ટીટી માઉન્ટેન કોર્સમાં હતા.
એક મોટરસાઇકલ રોડ-રેસિંગ સર્કિટ કે, જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન પર્વત માર્ગ પર ચડતી વખતે ગુથ્રીઝને પોલની આંખોમાં સૂર્યપ્રકાશ પડ્યો હતો તેમજ તે ટકરાયો હતો. મોટરબાઈક પ્રેમી પોલનો જન્મ ફ્લીટવુડમાં સ્થાયી થયા પહેલા આઈલ ઓફ મેન માં થયો હતો.
પોલની 22 વર્ષની સાવકી દીકરી ડેમી રામશો જ્નાવેર છે કે, ‘તે એક ભયંકર વાર્તા છે, પોલ તેના પિતાની સાથે ફરી જોડાયો હતો, સતત 35 વર્ષ સુધી તેના પિતાને જોયા ન હતા તેમજ બંને મળ્યાનાં 10 મિનિટમાં જ પોલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બન્ને દીકરાને સૌપ્રથમવાર તેમના દાદાને મળવા કહ્યું હતું.
ડેમી રામશ જણાવે છે કે, મને તેમજ મારા પાર્ટનર ડેનીને હમણાં જ એક બાળક થયું છે કે, જે ફક્ત 12 દિવસનો છે તેમજ તે તેને ફક્ત એક જ વખત મળ્યો હતો, તે એકદમ દુ:ખદ છે. પરિવાર હવે પોલને અંતિમ વિદાય આપવા માટે ફ્લીટવુડના ઘરે લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.