અનેક છોકરીઓ પગમાં બાંધે છે કાળો દોરો, જાણો આ પાછળ નું ચોંકાવનારુ કારણ

આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો દેશ છે.અહી પ્રાચીન સમયથી એવી અનેક પરંપરા ચાલી આવે છે કે જે સમયમાં માનવી અશક્ય છે પરંતુ…

આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો દેશ છે.અહી પ્રાચીન સમયથી એવી અનેક પરંપરા ચાલી આવે છે કે જે સમયમાં માનવી અશક્ય છે પરંતુ તેમ છતાં અમુક લોકો હજુ પણ આ પૌરાણિક પરંપરાઓ જડ થઈને માને છે. આજે આ લેખમાં આવી જ એક પૌરાણિક પરંપરા વિશે વાત કરીશું.

તમે તમારા રોજિંદા જીવનમાં ઘણા એવા લોકોને જોયા હશે કે,જે પોતાના કાળા રંગનો ધાગો બાંધતા હોય અને આ લોકોમાં મોટાભાગ ની તમને સ્ત્રીઓ જોવા મળશે કે જે પોતાના પગ પર કાળા રંગનો ધાગો બાંધતી હોય.જયારે પણ કોઈ વ્યકિતને એવું પૂછવામાં આવે કે,શા માટે તમે તમારા પગમાં કાળો ધાગો બાંધો છો?તો તેમની પાસેથી તમને કઈક આવા જવાબ મળે છે કે,અમારા વડવાઓએ કીધું એટલે અમે કરીએ છીએ.

આ વાત પરથી એ સાબિત થાઇ છે કે, મોટાભાગના લોકો આ કાળા રંગના કાળો ધાગો બાંધવા પાછળનું વાસ્તવિક કારણ જાણતા નથી અને આ કારણોસર જ મોટાભાગના લોકો ફકત ફેશન ના નામ પર તેમના પગમાં કાળા રંગના દોરા બાંધતા થઈ ગયા છે પરંતુ, આજે આ લેખમાં અમે તમને તેના વાસ્તવિક કારણ વિશે જણાવીશું.

જો તમારી પાસે કોઈ સુંદર વસ્તુ હશે અને તેના પર કાળો ડાઘ હોય તો લોકો અવારનવાર તેના વિશે વાત કરશે અને તે વસ્તુની સુંદરતા તરફ તેમનું ધ્યાન જ જતું નથી.બસ આ કારણોસર છોકરીઓ તેમના પગ પર કાળો રંગનો ધાગો બાંધે છે જેથી તેમની સુંદરતા પર કોઈનું ધ્યાન કે ખરાબ દૃષ્ટિ જાય છે.

કાળા રંગનો ધાગો એ સ્ત્રી ની સુંદરતામાં વધારો કરે છે.આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ સ્ત્રીઓ પોતાના શણગારમાં આ કાળા રંગના ધાગા નો સમાવેશ કરતા હતા. શોળે શુંગરનો પણ એક ભાગ માનવામાં આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *