Red & White NSDC JOB X: સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી રેડ એન્ડ વાઈટ સ્કિલ એજ્યુકેશન શાખા એનએસડીસી ગુજરાતના હેડ રાકેશકુમાર તથા રેડ એન્ડ વાઈટના (Red & White NSDC JOB X) ફાઉન્ડર અને સીઈઓ હિતેશકુમાર દેસાઈની વિશિષ્ટ ઉપસ્થિતિમાં એક વિશાળ માર્ગદર્શન કાર્યક્રમનો સફળ આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં એનએસડીસી જોબ એક્સ પ્લેટફોર્મ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થી માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યના દ્વાર ખુલે છે. વર્ષોથી પ્લેસમેન્ટ અને સ્ક્રીન ડેવલપમેન્ટ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય થશે, એ સંસ્થાની કાર્ય શૈલીનો જીવન અનુભવ આ પ્રસંગે જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન 250 થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને પોતાની કુશળતાને નવી દ્રષ્ટિથી વિકસિત કરવાની પ્રેરણા મેળવી હતી, તેમજ તાલીમ સરકારી પ્રમાણપત્ર અને નોકરીના અવસરો વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો અંગે વિશ્વાસ અને સમજણ આપવામાં આવી હતી. સ્થાનિકથી વૈશ્વિક સ્તર સુધી કઈ રીતે યોગ્ય તકનો લાભ લેવો તે અંગે પણ વિશિષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આવી પહેલ વિદ્યાર્થીઓના ભાવિ માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડતી હોય છે અને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક બદલાવ લાવતી હોય છે. ત્યારે આ કાર્યક્રમની સફળતા એ ખાસ કરીને દસમુ કે બારમું ધોરણ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓમાં રેડ એન્ડ વાઈટમાં પ્રવેશ લેવા અંગે વિશિષ્ટ ઉત્સાહ અને વિશ્વાસ ઉભો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App